________________
માન લોકમાં મુખ્યતયા ગ્રહણ કરવામાં આવે છે. તેમાં વેગને લઈને સમગ્ર નક્ષત્રમંડળની સમાપ્તિ એક નક્ષત્ર માસથી થાય છે, નક્ષત્રના ઉદય પર્યન્ત નક્ષત્ર દિવસ ચંદ્રને અઠયાવીસ નક્ષત્રના ભોગકાળ પર્યન્ત અર્થાત્ ભગણ પૂર્તિ પર્યન્ત એક નક્ષત્રમાસ થાય છે, આ નક્ષત્રમાસ પાંચ વર્ષાત્મક યુગમાં સડસઠ ૬૭ થાય છે, આ કઈ રીતે થાય છે? તે આગળ બતાવવામાં આવશે. પ્રકૃતિમાં પ્રત્યેક નક્ષત્ર પર્યાયમાં એક એક ચાર અભિજીત નક્ષત્રની સાથે ચંદ્રના વેગથી થાય છે, ચંદ્ર અભિજીત્ નક્ષત્રની સાથે સંયુક્ત થઈને એક યુગમાં સડસઠ ચાર કરે છે, આરીતે દરેક નક્ષત્રના સંબંધમાં સમજી લેવું જેમ કે(વળ of mત્તે સાિરે સદ્ધિ નો કોરૂ) પાંચ સંવત્સરાત્મક યુગમાં શ્રવણ નક્ષત્ર સડસઠ સખ્યાત્મક ચાર કરે છે. અર્થાત્ શ્રવણ નક્ષત્રની સાથે મળેલ ચંદ્ર પાંચ સંવત્સરવાળા યુગમાં સડસઠ સંખ્યાથી ગતિ કરે છે. (gવું ઝાવ ૩ત્તરાસાઢા
સત્તટ્રિવારે ચંળ સદ્ધિ નટ્ટ) પૂર્વ પ્રતિપાદિત ક્રમથી ઉત્તરાષાઢા નક્ષત્ર યાવત્ બધા નક્ષત્રની સડસઠ સંખ્યાવાળી ગતિનું પ્રતિપાદન કરેલ છે, જે રીતે અભિજીત અને શ્રવણ નક્ષત્રની ચંદ્રના ચાર સંબંધમાં ભાવના પ્રદર્શિત કરેલ છે, એજપ્રમાણે ધનિષ્ઠા નક્ષત્રથી લઈને ઉત્તરાષાઢા નક્ષત્ર પર્યત યાવત્ અઠયાવીસે નક્ષેત્રે એટલે કે દરેક નક્ષત્ર સડસઠ પ્રકારથી ગતિ કરે છે. આ રીતે ભાવના કરી લેવી. જેમ કે(ધfrટ્ટા બજારે સત્તાષ્ટ્રિવારે ચંળ સદ્ધિ વોચ ગોરૂ) ધનિષ્ઠા નક્ષત્ર સડસઠ પ્રકારના ચારથી ચંદ્રની સાથે એગ કરે છે. (સંયમિરયા +ત્તે સાિરે ચંળ સદ્ધિ નોર્થ નોug) શતભિષા નક્ષત્ર સડસઠ પ્રકારના ચારથી ચંદ્રની સાથે યોગ કરે છે. (gવામાયા નવરે સત્તાિરે વળ સદ્ધિ ગોથે ગોપ) પૂર્વાભાદ્રપદા નક્ષત્ર સડસઠ પ્રકારથી ચંદ્રની સાથે વેગ કરે છે, (ઉત્તરામદેવયા વત્તે સત્તરિવારે ચંળ સદ્ધિ નોર્થ કોણરૂ) ઉત્તરા ષાઢા નક્ષત્ર સડસઠ પ્રકારથી ચંદ્રથી સાથે વેગ કરે છે. બાકીના નક્ષત્રના સંબંધમાં પણ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૯૭