________________
૨૬ રેવતી-જલચરમાંસ-જલકુમ્ભિક નામની ૨૭ અશ્વિની—તિન્તીણિકા માંસ-આમલીનુ ચૂ વનસ્પતિનુ ચૂણુ ૨૮ ભરણી-તલ મેળવેલ ભાત ।। સૂ ૫૧ ।। દસમા પ્રાભૂતનુ’સત્તરમુ પ્રાભૃતપ્રામૃત સમાપ્ત ।। ૧૦-૧૭ ||
દસર્વે પ્રાભૂત કા અઠારહવાં પ્રાભૃતપ્રામૃત
અઢારમા પ્રાભૃતપ્રાકૃતને પ્રારંભ
ટીકા-(તા ર્ં તે આારા આત્તિ વકના) નક્ષત્રાના ભાજન વિષયનું કથન સાંભળીને હવે શ્રી ગૌતમસ્વામી ચંદ્રસૂર્યાદિ નક્ષત્રાની ગતિ સબંધી પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્ કેવી રીતે અથવા કયા ક્રમથી અગર કેવા પ્રકારની યુક્તિથી આપે ચંદ્ર સૂર્યના ચાર એટલે કે ગતિભેદ પ્રતિપાદિત કરેલ છે? તે આપ કૃપા કરીને કહેા. આ રીતે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી ભગવાન ઉત્તરમાં કહે છે કે--(તત્ત્વ સ્ત્રજી રૂમા દુવિહા ચારા વળત્તા તેં નફા-બાચિયારા ચચાા ય) ચંદ્ર સૂર્યની ગતિ સંબંધી વિચારણામાં વક્ષ્યમાણુ રીતે બે પ્રકારના ગતિભેદ પ્રતિપાદિત કરેલ છે, જે આ પ્રમાણે છે, આદિત્યચાર એટલે કે સૂર્યની ગતિના ભેદ અને ચંદ્રચાર એટલે કે ચંદ્રની ગતિના ભેદ તેમાં પહેલાં ચંદ્રની ગતિ જાણવા માટે તેના સ ંબ"ધમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે, (તા ઢું તે ચારા બાિિત પન્ના) હે ભગવાન્ આપના મતથી કયા આધારથી અગર કયા પ્રમાણથી ચંદ્રની ગતિને પ્રકાર અર્થાત્ ચંદ્રની ગતિના ભેદ પ્રતિપાદ્રિત કરેલ છે ? તે આપ કહેા. શ્રી ભગવાન-(તા પંચ સંવનિંનુને અમીરૂં નવવસે સર્જાતુષારે શમેળ સદ્ધિ નોયનોg) હે ગૌતમ ! પાંચ સવસરાત્મક અર્થાત્ ચંદ્ર ચદ્રાભિષધિ ત ચદ્રાભિતિરૂપ પાંચ સંવત્સર પ્રમાણવાળા યુગ નામના કાળમાં અભિજીત નામનું નક્ષત્ર સડસડ પ્રકારની ગતિભેદથી યાવત્ ચંદ્રની સાથે યાગ પ્રાપ્ત કરે છે, કહેવાના ભાવ એ છે કે-અભિજીત નક્ષત્રને મળેલ ચંદ્ર પાંચ વર્ષાત્મક યુગમાં સડસઠ સખ્યાત્મક ગતિ કરે છે, આ કઈ રીતે થાય ? તે જાણવા માટે ગણિત પ્રક્રિયા કરવાથી તે સ્પષ્ટ થાય છે. અહીંયાં વ્યવહાર કાય માં સૌર-ચાન્દ્ર—સાવન અને નાક્ષત્ર આ રીતે ચાર પ્રકારના કાળ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૯૬