________________
આગળ બીજા બાર સૂર્યમાર્ગો હોય છે, એ અંતરમાં બધાને મેળવવાથી તેર સૂર્યમાર્ગો થઈ જાય છે, તેર સૂર્યમાર્ગની આગળ અને નવમા ચંદ્રમંડળની પછી એકસડિયા ચુંમાબસ ભાગ તથા એકસઠિયા એક ભાગના સાતિયા ચાર ભાગની પછી નવમું ચંદ્રમંડળ આવે છે એ નવમા ચંદ્રમંડળની પછી એકસઠિયા એકવીસ ભાગ તથા એકસઠિયા એક ભાગના સાતિયા ત્રણ ભાગથી સૂર્યમંડળ દષ્ટિગોચર થાય છે, તે પછી એકસડિયા અડ્યોતેર ભાગ તથા એકસઠિયા એક ભાગના સાતિયા ત્રણ ભાગથી ન્યૂન યક્ત પ્રમાણુના અંતરમાં ચંદ્રમંડળ હોય છે, અહીંયાં બીજા બાર સૂર્યમાર્ગો હોય છે. આ અંતરમાં બધાને મેળવવાથી તેર સૂર્યમાર્ગો થઈ જાય છે, આ તેર સૂર્યમાર્ગની ઉપર દસમા ચંદ્રમંડળની પછીનું અંતર એક્સઠિયા છપ્પન ભાગ તથા એકસઠિયા એક ભાગના સાતિયા એક ભાગ હોય છે. તે પછી દસમું ચંદ્રમંડળ આવે છે. એ દસમા ચંદ્રમંડળની પછી એકસ ઠિયા નવ ભાગ તથા એકસઠિયા એક ભાગના સાતિયા સાત ભાગમાં સૂર્યમંડળ હોય છે, તે પછી એકસઠિયા સત્તાવન ભાગ તથા એકસઠિયા એક ભાગના સાતિયા છ ભાગ ન્યૂન પૂર્વોક્ત પરિમાણ ચંદ્રમંડળના અંતરનું હોય છે. તે પછી ફરીથી બાર સૂર્યમાર્ગો હોય છે આ અંતરમાં બધાનું સંકલન કરવાથી તેર સૂર્યમાર્ગ થાય છે. એ તેર સૂર્યમાર્ગની ઉપર અને અગ્યારમા ચંદ્રમંડળની પછીનું અંતર એકસડિયા સડસઠ ભાગ તથા સાઠિયા એક ભાગના સાતિયા પાંચ ભાગનું હોય છે, આ રીતે છથી લઈને દસમા સુધીના પાંચ ચંદ્રમંડળે સૂર્યથી મળ્યા વગરના હોય છે, છ ચંદ્રમડળના અંતરમાં તેર સૂર્યમાર્ગો સિદ્ધ થાય છે. હવે તેના અંતરનું કથન કરવામાં આવે છે. અગીયારમા ચંદ્રમંડળમાં એકસડિયા ચપન ભાગના સાતિયા બે ભાગ આટલું પ્રમાણ સૂર્યમંડળના અત્યંતરમાં પ્રવેશેલ હોય છે. તથા એકસઠિયા એક ભાગના સાતિયા પાંચ ભાગ આટલું પ્રમાણ સૂર્યમંડળમાં મળેલ રહે છે. અગીયારમા ચંદ્રમંડળથી બહાર નીકળેલ સૂર્યમંડળ એકસઠિયા છેતાલીસ ભાગ તથા એકસઠિયા એક ભાગના સાતિયા બે ભાગ થાય છે, આગળના ચંદ્રમંડળના અંતરથી આટલું હીન પરિમાણ હોય છે. અહીંયાં બાર સૂર્યમાર્ગો હોય છે. તેની ઉપર એકસડિયા ઓગણ્યાસી ભાગ તથા એકસઠિયા એક ભાગના સાતિયા બે ભાગ પર બારમું ચંદ્રમંડળ આવે છે, એ બારમું ચંદ્રમંડળ સૂર્યમંડળની અંદર પ્રવિણ એકસડિયા બેતાલીસ ભાગ તથા એકસડિયા એક ભાગના સાતિયા પાંચ ભાગ હોય છે. તથા એક જનના એકસઠિયા તેર ભાગ તથા એકસઠિયા એક ભાગના સાતિયા બે ભાગ શેષ રહે છે. આટલું પરિમાણ સૂર્યમંડળમાં મળેલ હોય છે એ બારમાં ચંદ્રમંડળની બહાર નીકળેલ સૂર્યમંડળ એક એજનના એકસઠિયા ચોત્રીસ ભાગ તથા એકસઠિયા એક ભાગના સાતિયા પાંચ ભાગ હોય છે, આટલું પરિમાણ ન્યૂન પછીના ચંદ્રમંડળનું હોય છે, ત્યાં બાર સૂર્યમાર્ગો હોય છે. બાર સૂર્યમાની ઉપર એકસડિયા નેવું મા ભાગ તથા એકસડિયા એક ભાગના સાતિયા
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧
૩૭૬