________________
મંડળ સર્વ રીતે આત્યંતર પ્રવિષ્ટ થયેલ છે. કેવળ એકસડ્યિા આઠ ભાગ ચંદ્રમંડળના બહાર શેષ હોય છે. ચંદ્રમંડળથી સૂર્યમંડળ એકસડિયા આઠ ભાગ હીન હોવાથી તે પછી બીજા ચંદ્રમંડળ પછી અપાતરાળમાં બાર સૂર્યના માર્ગ હોય છે, જેમ કે ચંદ્રમંડળનું અંતર પાંત્રીસ રોજન અને એક એજનના એકસડિયા ત્રીસ ભાગ તથા એકસઠિયા ચાર ભાગના સાત ભાગ થાય છે. તેમાં એક એજનના એકસઠ ભાગ કરવા માટે એકસઠથી ગુણવા એ રીતે ગુણાકાર કરીને ઉપરના એકસઠિયા ત્રીસભાગને મેળવે તે એકવીસસો ૨૩૫ પાંસઠ થાય છે. સૂર્યને વિકંપ બે જન અને એક એજનના એકસઠિયા અડ: તાલીસ ભાગ ૨ થાય છે, બે એજનને એક્સઠથી ગુણવા ર+૬૧=૧૨૨ તે એક બાવીસ થાય છે. અહીં ઉપરના એક એજનના એકસડિયા અડતાલીસ ભાગને મેળવે તે ૧૨૨૧૪૮ =૧૬ એકસેસિત્તેર અંશસ્થાનમાં તથા હરસ્થાનમાં એજ પહેલાની એકસઠની રાશી રહે આ સંખ્યાથી પહેલાની રાશીને ભાગ કરો જેમકે ૧. ૧=૨૪ =૩૬ =૧૨ ૨, આરીતે પૂરા બાર થાય છે, આટલા પ્રમાણ અપાન્તરાલમાં સૂર્યના માર્ગ હોય છે. તથા ૧૨૫ એકસેપચીસ શેષ રહે છે. અહીંયાં એકસે બત્રીસથી બાર સૂર્ય માર્ગને ઉપર બે જન લબ્ધ થાય છે. તથા એકસઠિયા ત્રણ ભાગ શેષ રહે છે. જે પહેલા ચંદ્રમંડળમાં સૂર્યમંડળથી શેષ એકસઠિયા આઠ ભાગ છે તેને અહીં મેળવવાથી એકસડિયા અગ્યાર થાય છે. ૨ += આથી એમ સમજાય છે કે-જે બાર સૂર્યમાર્ગની ઉપર તથા બીજા ચંદ્રમંડળની પછી બે જન અને એકસઠિયા એક એજનના અગ્યાર ભાગ તથા એક એકસઠિયા ચાર ભાગના સાત ભાગ થાય છે. ત્યાં બે એજન પછી સૂર્યમંડળ હોય છે. તેથી બીજા મંડળ પછી અત્યંતરમાં પ્રવિષ્ટ થયેલ સૂર્યમંડળને એકસઠિયા અગ્યાર ભાગના સાતિયા ચાર ભાગ રહે છે. તે પછી એકસઠિયા છત્રીસભાગ તથા એકસઠિયા એક ભાગ સહિત સાત ભાગ આટલું પ્રમાણ સૂર્યમંડળ અને ચંદ્રમંડળમાં મળેલ હોય છે. તે પછી ચંદ્રમંડળ સૂર્યમંડળથી બહાર નીકળે છે. તે એકસઠિયા ઓગણીસભાગ તથા એકસઠિયા એક ભાગના સાતિયા ચારભાગ થાય છે. તે પછી ફરી ત્રીજામંડળ પછી યુક્ત પરિમાણનું અંતર થાય છે, જે આ પ્રમાણે છે. પાંત્રીસ એજન અને એક એજનના એકસડિયા ત્રીસ ભાગ તથા એકસઠિયા એકભાગના સાતિયા ચારભાગ થાય છે, આટલા અંતરમાં બાર સૂર્ય માર્ગ હોય છે. તથા ઉપર બે યેાજન અને એક જનને એકસઠિયા ત્રણ ભાગ તથા એકસઠિયા એકભાગને સાતિયા ચારભાગ રહે છે. અહિંયાં પત બીજા ચંદ્રમંડળ સંબંધી સૂર્યમંડળની બહારના એકસઠિયા ઓગણીસ ભાગ થાય છે, તેમાં એકસઠિયા એક ભાગના સાતિયા ચાર ભાગ મેળવે તે એકસઠિયા તેવીસ ભાગ તથા એકસઠિયા એક ભાગને સાતિયા એક ભાગ થાય છે. આથી એ ફલિત
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧
૩૭૨