________________
પરિમાણ રહે તે સમંડળ કહેવાય છે. અહીંયા આ રીતે કહેલ છે એક સૂર્યમંડળના અંતરથી જે પરિમાણ બે એજનનું હોય તેને એક સૂર્યમંડળના વિષ્કભનું પરિમાણ રૂપ જાણવું તથા મંડલાન્તરિકા એટલે કે ચંદ્રમંડળનું પરિમાણ પાંત્રીસ જન તથા એક
જનના એકસઠિયા ત્રીસભાગ તથા એકસડિયા એક ભાગના સાતિયા ચારભાગ આ રીતે (દ્ધત્તિ ) મંડળવિઝંભ પરિમાણ સહિત એક ચંદ્રવિકંપ થાય છે. જે વિકંપ નક્ષેત્રની કાષ્ઠા દર્શનથી વિકંપનું પરિણામ જાણવું હોય તો તે માટે આ પૂર્વાચાર્યોએ કરણ ગાથા કહેલ છે.
(सगमंडलेह लद्धं सगकद्वाओ हवंति सविकंपा। जे सगविक्खभजुया, हवंति सग मलंतरिया ॥१॥
આ ગાથાને અક્ષરાર્થ આ પ્રમાણે છે-જે ચંદ્રને અને સૂર્યને વિકંપ થાય છે, તે કેવી રીતે થાય છે? તે બતાવે છે. સ્વવિષ્ઠભયુક્ત એટલેકે પિત પિતાના મંડળ વિષ્ક પરિમાણ સહિત હોય છે. પિતાની કાષ્ઠાથી અર્થાત પિતા પોતાના વિકંપ યોગ્ય ક્ષેત્ર પરિમાણને પોત પોતાના મંડળની સંખ્યાથી ભાગ કરવાથી જે લબ્ધ થાય છે, એટલા પ્રમાણને તે સ્વવિઝંભ થાય છે. જેમકે સૂર્યના વિકપ ક્ષેત્રની કાષ્ઠા પાંચસે દસ
જનની હોય છે. આની નિષ્પત્તિ આજ સૂત્રમાં પહેલાં બતાવવામાં આવી ગયેલ છે. તેના એકસઠ ભાગ કરવા માટે એકસડને ગુણવાથી પ૧૦+૧=૩૧૧૧૦ એકત્રીસ હજાર એકસો દસ થાય છે. વિકપક્ષેત્રમાં સૂર્યનામંડળ ૧૮૩ એકસે ત્યાશી હોય છે. તેના જન બનાવવા માટે એક ત્યાશી મંડળને એકસઠથી ગુણવા ૧૮૩૬૧=૧૧૧૬૩ અગ્યાર હજાર એકસે ત્રેસઠ થાય છે આ સંખ્યા થી પહેલાની સંખ્યા કે જે ૩૧૧૧૦ એકત્રીસહજાર એક સદસની છે તેના ભાગ કરવા જેમકે-૩૧૧૧૦-૧૧૧૬૩=૨, બે જન અને શેષ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૩૭૦