________________
રાશિની સ્થાપના આ પ્રમાણે થાય છે. ૪,૧૪, અહીંયાં છેલ્લી રાશી જે ચાર છે તે આગળ રૂપ છે. તેને એકત્રીસથી ભાગ કરવા માટે એકત્રીસથી ગુણવા તે ૪+૩૧=૧૨૪ આ રીતે એકસે વીસ થાય છે. આ સંખ્યાથી મધ્યની જે એક સંખ્યા છે તેને ગુણવા ૧૪૧૨૪=આ રીતે એક ચોવીસ થાય છે. કારણ કે એકથી ગણવામાં આવેલ બધા અંકે એજ પ્રમાણેનાં રહે છે. આ એક એવીસની સંખ્યાને ચાર સંખ્યાવાળી રાશીથી જે ભાગ કરે જેમકે ૧૨૪+૪=૩૧ આ રીતે એકત્રીસ તિથિ લબ્ધ થાય છે. આ રીતે દક્ષિણાયનમાં એકત્રીસમી તિથિમાં ચાર આંગળ પૌરૂષીમાં વૃદ્ધિ આવે છે. તથા ઉત્તરયણમાં ચારપદથી આઠ આગળ ન્યૂનતાવાળી પૌરૂષીને જાણીને કે પ્રશ્ન કરેકે શું ઉત્તર યણ સમાપ્ત થયું! તે અહીંયાં પણ વૈરાશિક પ્રવૃત્તિ કરવી જોઈએ જેમકે ચાર આંગળના એકત્રીસમા ભાગથી એક તિથી લબ્ધ થાય તે આંઠ આગળ હીનતાથી કેટલી તિથી લબ્ધ થઈ શકે ? તે અહીંયાં વૈરાશિકની સ્થાપના આ પ્રમાણે છે. ૪-૧-૮ અહીં અંત્ય રાશિના એકત્રીસ ભાગ કરવા માટે એકત્રીસથી ગણવામાં આવે તે ૮૪૩૧=૨૪૮ બસે અડતાલીસ થાય છે. તેનાથી મધ્યની રાશીને ગુણાકાર કરવામાં આવે તે એજ સંખ્યા રહે છે. જેમકે ૨૪૮+૧=૨૪૮ બસ અડતાલીસ જ થાય છે. એ સંખ્યાને પહેલી રાશી જે ચાર સંખ્યાવાળી છે તેનાથી ભાગ કરે ૨૪૮+૪= ૬૨ આ રીતે પૂરા બાસઠ લબ્ધ થાય છે. આ રીતે ઉત્તરાયણમાં બાસઠમી તિથીમાં આઠ આંગળની હીનતા આવે છે. આ રીતે અહીંયા ત્રરાશિક પ્રવૃત્તિથી ગણિત ભાવના સમજવી.
(વંતિ માર વણ) ઈત્યાદિએ અષાઢ માસમાં પ્રકાશ્ય વસ્તુ વર્તુળને વર્તુળપણુથી સમચતુરન્સ સંસ્થાસંસ્થિત સંસ્થાનનું સમચતુરન્સ સંસ્થાન પણાથી ન્યોધપરિમંડળ સંસ્થાનમાનું ન્યોધપરિમંડળ પણુથી આ વાક્ય ઉપલક્ષણ રૂપ હોવાથી બાકિના સંસ્થાન સ્થિત વસ્તુના શેષ સંસ્થાન સંસ્થિત પણાથી અષાઢ માસમાં પ્રાયઃ બધીજ પ્રકાશ્ય વસ્તુના દિવસના ચાર ભાગ વીતિ ગયા પછી શેષકાળમાં સ્વ પ્રમાણુવાળી છાયા હોય છે. આ કથન વ્યવહારિક નયના અભિપ્રાયને લઈ કરેલ છે. વાસ્તવિક રીતે તે
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૬૦