________________
દસર્વે પ્રાભૂત કા નવવાં પ્રાકૃતપ્રાભૂત
નવમા પ્રાભૃતપ્રાકૃતના પ્રારંભ
ટીકા :- પ્રચલિત આ દસમા પ્રાભૂતના (ચોળે જ. તે વસ્તુ બારતમ્) આપના મતથી ચેાગના વિષયમાં કેવી રીતે કહેલ છે? આ વિષયમાં આઠમા પ્રાભૃતપ્રાભૂતમાં નક્ષત્રાના સંસ્થાનના સ્વરૂપ વિષે પ્રશ્નોત્તરૂપથી એકતાળીસમું સૂત્ર વિસ્તારપૂર્વક વ્યાખ્યાત કરીને હવે આ નવમા પ્રાભૃતપ્રાભૂતમાં અર્થાધિકારસૂત્રમાં દરેક નક્ષત્રાના તારાનુ પ્રમાણુ કહેવાની ઇચ્છિાથી એ વિષયના સંબંધમાં પ્રશ્નોત્તર રૂપથી કથન કરવામાં આવે છે. આમાં શ્રીગૌતમસ્વામી પૂછે છે (સા ëતે તારો હિતે તિ વના) હે ભગવાન્ અન્ય વિષયમાં પૂછવાનું છે પરંતુ અત્યારે પહેલાં આપે નક્ષત્રાના સ્વરૂપનું પ્રતિપાદન કરેલ છે. તેમાં તારાઓનું પ્રમાણુ આપે કહેલ નથી. તેથી તેના સ ંબંધમાં પૂછું કે આપે કેવી રીતે અથવા કઇ યુક્તિથી અથવા કયા આધારથી અથવા આપની પ્રજ્ઞાથી પ્રત્યક્ષ કરેલ વસ્તુના આધારથી અભિજીત વિગેરે પહેલાં કહેલ અડયાવીસ નક્ષત્રાના તારાગ્ર એટલે કે તારાઓનુ પ્રમાણુ આપે કહેલ છે? તે આપ કૃપા કરીને કહે। આ રીતે સામાન્યથી પ્રશ્ન કરીને હવે દરેક નક્ષત્રાને લઇને પ્રશ્ન કરે છે. (તા વત્તા ટ્રાવીસાણ બવત્તાનું અમારૂં નવત્ત રૂ તારે ફળશે) પહેલા પ્રતિપાદિત અઠયાવીસ નક્ષત્રમાં યુગના આદિ ધક પહેલું અભિજીત નક્ષત્રનું પ્રતિપાદન કરેલ છે તે અભિજીત નક્ષત્ર કેટલા તારાવાળું કહેલ છે? તે આપ મને કહે! આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન્ કહે છે (તા અમિરૂં નવશે તિજ્ઞારે વળત્ત) અભિજીત નક્ષત્ર ત્રણ તારાઓવાળુ કહેલ છે. અર્થાત્ અભિજીત નક્ષત્રમાં ત્રણ તારાએ હેાય છે. શ્રીગૌતમસ્વામી પૂછે છે કે (તા સવળે વવશે જરૂ તારે વળત્તે) અઠયાવીસ નક્ષત્રોમાં ખીજું શ્રવણ નક્ષત્ર કેટલા તારાઓવાળું પ્રતિપાદિત કરેલ છે. શ્રીભગવાન કહે છે—(તા સવળે ળવવત્ત, ત્તિ તારે વળત્તે) મીજી શ્રવણ નક્ષત્ર ત્રણ તારાએથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૪૧