________________
અર્થાત્ વકાકાર ઉજ્જવલ ખાર તારામાથી યુક્ત મૂલ નક્ષત્ર આકાશમાં દૃષ્ટિગેાચર થાય છે. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે (તા પુક્વામાઢાળપલને સિનિક્ળશે) અઠયાવીસ નક્ષત્રોમાં સત્યાવીસમું પૂર્વાષાઢા નક્ષત્ર કેવા પ્રકારના આકારવાળું પ્રતિપાદિત કરેલ છે? ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. (તા પુષ્પાસાદા નવલત્ત વિમસંદિપ વખતે) સત્યાવીસમું પૂર્વાષાઢા નક્ષત્ર હાથીના કુંભના જેવુ' અર્થાત્ ગજ વિશ્વ ભના જેવુ એટલે કે એ તારાઓથી યુક્ત અને ત્રીજા મેટા દેીપ્યમાન તારાથી હાથીના કુંભસ્થળના જેવું આકાશમાં રહેલ દષ્ટિગોચર થાય છે. તેના સરખું જેનું સંસ્થાન હેાય તેને ગજવિષ્ઠભ સ ંસ્થિત કહેવામાં આવે છે. આવા પ્રકારના સંસ્થાનવાળું પૂર્વાષાઢા નક્ષત્ર પ્રતિપાદિત કરેલ છે. શ્રીગૌતમસ્વામી પૂછે છે (તા ઉત્તરાલાઢા ળવવત્ત નિ સત્ વળત્તે) અઠયા વીસમાં નક્ષત્રોમાં અઠયાવીસમું ઉત્તરાષાઢા નક્ષત્ર કેવા પ્રકારના આકારવાળું કહેવામાં આવેલ છે? ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(ના ઉત્તરાભાદા નવલને સાર્સંક્િળત્તે) છેલ્લું અચાવીસમું ઉત્તરાષાઢા નક્ષત્ર સાદિ સંસ્થાનના જેવુ અર્થાત્ શાલ્મલી વૃક્ષના થડના સરખુ` કે જે શાખા પ્રશાખા વિનાનું થાડી શાખાવાળું લાંખા આકારવાળું શામલી વૃક્ષનું સ્કંધ હોય છે તેવા પ્રકારના આકારવાળુ' ઉત્તરાષાઢા નક્ષત્ર ત્રણ તારાએથી યુક્ત લાંબા આકારવાળું અર્થાત્ માંચડાના જેવા આકારવાળુ આકાશમાં દૃષ્ટિગોચર થાય છે,
આ રીતે અઠયાવીસ નક્ષત્રાના સંસ્થાન અલગ અલગ પ્રશ્નોત્તર રૂપે વિસ્તારપૂર્વક પ્રતિપાદિત કરેલ છે. આ વિષયના સંધમાં જમૃદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં સ્થાન સંગાહિકા ત્રણ ગાથાએ કહેલ છે. એ ત્રણ ગાથાઓ સ'સ્કૃત ટીકાની અંતમાં મૂલ માત્રરૂપે (પોલીસાહિ) ત્યાદિ પ્રકારથી આપેલ છે. તે જીજ્ઞાસુઓએ તે ત્યાં જોઈને જાણી લેવી ।। સૂ૦ ૪૧ ।।
શ્રી જૈનાચાર્ય –જૈનધમ દિવાકર—પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે રચેલ સૂર્ય પ્રજ્ઞપ્તિસૂત્રની સૂજ્ઞપ્તિપ્રકાશિકા ટીકામાં દસમા પ્રાકૃતનું આઠમું પ્રામૃતપ્રાભૂત સમાપ્ત ।। ૧૨૦૮ ||
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
卐
૩૪૦