________________
આ અઠયાવીસ નક્ષત્રમાં ત્રીજુ ધનિષ્ઠા નક્ષત્ર કેવા પ્રકારના આકારવાળું કહેલ છે? ઉત્તરમાં શ્રીભગવાન કહે છે- (ત સ૩ળવીળસંઢિણ [v) ત્રીજું ધનિષ્ઠા નક્ષત્ર શકુની પલીનકના જેવા આકારવાળું કહેલ છે. શકુની લીનક શ્રેણરૂપ લાંબા આકારના વાદ્ય વિશેષને કહે છે જેને ભાષામાં મૃદંગ કહે છે. તેના જેવા આકારવાળું ધનિષ્ઠા નક્ષત્ર કહેલ છે. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે.– (રા સમિક્ષા કરે fજ વંgિ Tom) અઠ્યાવીસ નક્ષત્રમાં શતભિષા નામનું નક્ષત્ર કેવા પ્રકારના આકારવાળું કહેલ છે? ઉત્તરમાં શ્રીભગવાન કહે છે– (તા પુરોવચારસંહિg goળ) ચોથું શતભિષાનક્ષત્ર પુષ્પો પચાર અર્થાત્ પાત્રમાંસજજ કરેલ પુષ્પના આકારના સમાન આકારવાળું છે. અર્થાત્ ગોળ આકારના ઉપહાર પાત્રમાં ફેલાયેલ ધોળા પુના સમાન હોય છે. એ સંખ્યાવાળા તારાઓથી યુક્ત શતતારા એટલેકે શતભિષા નક્ષત્ર આકાશમાં વિકસિત હોય છે. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે(તા પુરવાપોદ્ભવ જવાને જ સંકિg Your) અઠયાવીસ નક્ષત્રોમાં પાંચમું પૂર્વા ઠપદા નક્ષત્ર અર્થાત્ પૂર્વાભાદ્રપદા નક્ષત્ર કેવા પ્રકારના આકાર વાળું કહેલ છે? શ્રી ભગવાન કહે છે- (વઢવાવીયંઠિs ) પાંચમું પૂર્વાભાદ્ર પદા નક્ષત્ર અપાધંવાવના જેવા આકારનું કહેલ છે. ચતુરસાકાર વાવ હોય છે. તેના અધ ભાગ જેવું એટલે કે અર્ધાકાર વાવના છે જેને આકાર હોય છે, તે અર્ધવાવ સંરિથત પૂર્વાભાદ્રપદા નક્ષત્ર રાત્રે આકાશમાં દેખાય છે, (પર્વ પર વેિ) પૂર્વોક્ત ભાદ્રપદા નક્ષત્રના સંસ્થાન જેવા સંસ્થાનવાળું છઠ્ઠું ઉત્તરાભાદ્રપદા નક્ષત્રને પણ સમજવું. અર્થાત ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર પણ અર્ધવાવને આકાર જેવા આકારવાળું કહેલ છે. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે-(તારક જવલ્લે જ સંહિપ પત્તે) અઠયાવીસ નક્ષત્રમાં રેવતી નક્ષત્રને આકાર કેવો કહેલ છે? ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે (તાસંgિ quળ7) સાતમું રેવતી નક્ષત્ર નૌકાના આકાર જેવું કહેલ છે. નિકાના આકારથી રહેલ અનેક તારાઓથી યુક્ત રેવતી નક્ષત્ર તારાના જેવા આકારથી આકાશમાં દેખાય છે. તેથી જ રેવતી નક્ષત્ર નીકાકાર કહેલ છે.
શ્રી ગૌતમસ્વામી ફરીથી પૂછે છે (તા લક્ષળી છાવત્ત વિ' if womત્તે અઠવ્યા વીસ નક્ષત્રમાં આઠમું અશ્વિની નક્ષત્ર કેવા પ્રકારના આકારવાળું કહેલ છે? અર્થાત્ કોના સંસ્થાન જેવું પ્રતિપાદિત કરેલ છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળી ઉત્તરમાં ભગવાન શ્રી કહે છે–તા બાયંધર્વાuિ Tomત્ત) આઠમું અશ્વિની નક્ષત્ર ઘોડાના ગળાના જેવા આકારવાનું કહેલ છે, આકાશમાં રહેલ ઘોડાના ગળા જેવા ત્રણ વળવાળું અશ્વિની નક્ષત્રનું સ્વરૂપ સમજવું.
શ્રી ગૌતમસ્વામી ફરીથી પૂછે છે–ળતા મળી નવજો સિંહ gum) નવમું
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૩૬