________________
અમાસને હસ્ત નક્ષત્ર પચીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બીસક્યિા એકત્રીસ ભાગ તથા બાસયિા એક ભાગના સડસડિયા ત્રણ ભાગ વીતે ત્યારે ૨૫ જા સમાપ્ત થાય છે. તે પછી બીજી આસો માસની અમાસને ઉત્તરાફાગુની નક્ષત્ર ચુંમાલીસ મુહૂર્ત તથા એક મુહુર્તના બાસઠિયા ચાર ભાગ તથા બાસડિયા એક ભાગના સડસડિયા સેળ ભાગ ૪૪ હું વીતે ત્યારે બીજી આ માસની અમાસને ઉત્તરાફાલ્યુની નક્ષત્ર સમાપ્ત કરે છે. તે પછી ત્રીજી આની અમાવાસ્યાને ફરીથી ઉત્તરાફાગુની નક્ષત્ર જ સાર મુહૂર્ત તથા એક મુહૂતને બાસડિયા ઓગણચાળીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા ઓગણત્રીસ ભાગ ૧૭ ફાફા વીતે ત્યારે સમાપ્ત થાય છે. તે પછી ચોથી અશ્વિની અમાવાસ્યાને ફરીથી હસ્ત નક્ષત્ર બાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા સત્તર ભાગ તથા બાસડિયા એક ભાગના સડસડિયા તેંતાલીસ ભાગ વીતે ત્યારે ૧રાશિ૩ આટલું પ્રમાણ વીતે ત્યારે સમાપ્ત થાય છે. તે પછી પાંચમી આ માસની અમાસને ઉત્તરાફાશુની નક્ષત્ર ત્રીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસથિા બાવન ભાગ તથા એક બાસઠિયા ભાગના સડસડિયા ચેપન ભાગ ૩ પાણૐ વીતે ત્યારે સમાપ્ત થાય છે. રિ
જ શ દનાદાર) કાર્તિકી અમાસને સ્વાતી અને વિશાખા નક્ષત્ર યાગ કરે છે. અહીંયાં સૂત્રપાઠને કમ આ પ્રમાણે છે- તી વરિયળ પાવા ના અશ્વત્તા ગોરિ ?
ળિ વત્તા જોતિ તે નહીં-સારું વિકાહા ચ) કાર્તિકી અમાસને કેટલા નક્ષત્ર વેગ કરે છે એ નક્ષત્રો યોગ કરે છે તે બે નક્ષત્રના નામ સ્વાતી અને વિશાખા છે. અર્થાત્ સ્વાતી અને વિશાખા નક્ષત્ર કાર્તિકી અમાસને યથાસંભવ ચંદ્રની સાથે એગ કરીને સમાપ્ત કરે છે. આ કથન પણ વ્યવહાર દષ્ટિથી જ સમજવું. વાસ્તવિક રીતે તે ત્રણ નક્ષત્ર કાર્તિકી અમાસને
ગ કરે છે, જે આ પ્રમાણે છે. સ્વાતી, વિશાખા અને ચિત્રા આ ત્રણ નક્ષત્રનો યોગ કરે છે. તેમાં પહેલી કાર્તિકી અમાસને વિશાખા નક્ષત્ર સોળ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસડિયા છત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા ચાર ભાગ ૧દાણ્યા૪ જેટલે કાળ વ્યતીત થાય ત્યારે પહેલી કાર્તિકી અમાસને વિશાખા નક્ષત્ર સમાપ્ત કરે છે. તે પછી બીજી કાર્તિકી અમાસને સ્વાતી નક્ષત્ર પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા બાવીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસહિયા સત્તર ભાગ પાસે આટલા ભાગ માત્ર વીતે ત્યારે સમાપ્ત કરે છે. તે પછી ત્રીજી કાર્તિકી અમાસને ચિત્રા નક્ષત્ર આઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચુંમાળીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠયા ત્રીસ ભાગ દારૂણ આટલું પ્રમાણ વીતી ગયા પછી સમાપ્ત થાય છે. તે પછી ચોથી કાર્તિકી અમાસને વિશાખા નક્ષત્ર તેર મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા બાવીસ ભાગ તથા બાસડ્યિા એક ભાગના
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૧૫