________________
મુહના બાસયિા ચૌદ ભાગ વીત્યા પછી બીજી શ્રાવિષ્ઠી અમાસ સમાપ્ત થાય છે.
- હવે ત્રીજી શ્રાવિષ્ઠી અમાસને વિચાર કરવામાં આવે તે તે યુગની આદિથી આરમ્ભ કરીને પચીસની ગણત્રીથી થાય છે, તે પૂર્વોક્ત ધ્રુવરાશી ૬૬ાા છે તેને પચીસથી ગુણવામાં આવે તે ૧૬૫18 સેળસો પચાશ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા એકસો પચાસ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા પચીસ ભાગ થાય છે અને ચાર બેંતાલીસ ૪૪ર મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસ ભાગ (૪૪૨૪) થી પહેલા ઉત્તરાષાઢા સુધીના શેપનક નક્ષત્રે શુદ્ધ થાય છે. તથા પછીથી ૧૨૦૮ બારસો આઠ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા એગણ્યાશી ભાગ ૬ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા પચીસ ભાગ રહે છે. આઠસો ઓગણીસ ૮૧૯ મુહુર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા વીસ ભાગ ૨ તથા એક બાસઠિયા ભાગના સડસઠિયા છાસઠ ભાગથી એક નક્ષત્ર પર્યાય શુદ્ધ થાય છે. પછીથી ત્રણ નેવાસી મુહૂર્ત તથા એક મુહુર્તના બાસઠિયા ચિપન ભાગ ૨ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ૨૬ છવીસ ભાગ રહે છે, તે પછી ફરીથી ત્રણસેનવ ૩૦૯ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા વીસ ભાગ તથા બાસઠિયા એક લાગના સડસડિયા છાસઠ ભાગથી અભિજીત નક્ષત્રથી લઈને રેહિણી પર્યાના નક્ષત્ર શુદ્ધ થાય છે. તે પછી એ સી ૮૦ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણત્રીસ ભાગ ફુ તથા બાસધ્યિા એક ભાગના સડસઠિયા સત્યાવીસ ભાગ ૨૭ રહી જાય છે. તેમાંથી ત્રીસ મુહૂર્તથી મૃગશીર નક્ષત્ર શુદ્ધ થાય છે, પછીથી પચાસ ૫૦ મુહૂર્ત રહે છે. તેમાંથી પંદર મુહૂર્તથી આદ્રનક્ષત્ર શુદ્ધ થાય છે, તે પછી ૫૦-૧૫=૩૫ પાંત્રીસ મુહર્ત રહે છે. હવે પુનર્વસુ નક્ષત્ર આવે છે. તે પચ્ચીસ મુહૂર્તના બાસઠિયા એગણ ત્રીસ ભાગ રૂફ તથા બાસડિયા એક ભાગના સડસહિયા સત્યાવીસ ભાગ ૨૭ વીતે ત્યારે ત્રીજી શ્રાવિષ્ઠી અમાવાસ્યાને સમાપ્ત કરે છે.
ચેથી શ્રાવિષ્ઠી અમાવાસ્યાને અશ્લેષા નક્ષત્ર પહેલા મુહૂર્તના બાસડિયા સાત ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા એકતાલીસ ભાગ ૨È થી સમાપ્ત કરે છે. પાંચમી શ્રાવિછી અમાસને પુષ્ય નક્ષત્ર ત્રણ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા ચેપન ભાગ સારૂંઠું આટલા પ્રમાણથી યથા રોગ્ય ચંદ્રની સાથે વેગ પ્રાપ્ત કરીને સમાપ્ત કરે છે. આ રીતે અમાસ સંબંધી સ્પષ્ટ રીતે ગણિત ભાવના બતાવીને ફરીથી ભગવાન શ્રી કહે છે-(gવં ggvi ભિળે નેતન્ન) આ રીતે પૂર્વોક્ત નિયમાનુસાર આ પૂર્વકથિત આલાપકેથી અમાવાસ્યાના સંબંધી બાકીનું સઘળું કથન વાકયમથી યોજી લેવું. વિશેષ કથન સૂત્રકાર કહે છે–Qpવવા ર નોતિ) પ્રૌષ્ટપદી અર્થાત્ ભાદરવા માસની અમાસ બે નક્ષત્રથી ચંદ્રની સાથે યથાગ એગ
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧
૩૧૩