________________
હોય તેની સંખ્યા પહેલા સ્થાપિત કરવી આ રીતે અવધારિત ધ્રુવ રાશી થાય છે. એ અવધારિત ધવ રાશીને કઈ પાટી કે કાગળ ઉપર સ્થાપિત કરીને એસે વીસ પર્વથી તેને ગુણાકાર કરે.
અહીંયાં તે અવધાર્ય શશી કેવી રીતના પ્રમાણની હેય છે, તે જીજ્ઞાસા નિવૃત્તિ માટે કહે છે (છાવરી) ઈત્યાદિ છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના પુરા બાસઠિયા પાંચ ભાગ આટલા પ્રમાણની અવધાર્થ રાશી હોય છે. આટલા પ્રમાણની કઈ રીતે થાય છે. તે માટેનું સમાધાન આ રીતે છે. જે એકસે વીસ પર્વ સંખ્યાથી પાંચ સૂર્યનક્ષત્ર પર્યાયને લાભ થાય તે બે પર્વથી કેટલા પર્વ થાય તે જાણવા માટે ત્રણ રાશીની સ્થાપના કરવી જોઈએ. જેમકે-૧૨૪૫-૨ આ ત્રણ ચાર્લીમાં છેલી રાશી જે બે છે તેનાથી વચલી રાશી પાંચને
છે તે પર=૧૦ દસ આવે છે. આ દસથી ૧૨૪ એકસે ચાવીસને જે ભાગ કરવામાં આવે તે ભાજ્ય અને હારક બેમાંથી અપર્વતના કરવાથી હરસ્થાનમાં બાસઠ તથા ભાજ્ય સ્થાનમાં પાંચ આવે છે, કૃ = , આ પ્રમાણે બાસઠિયા પાંચ ભાગ લબ્ધ થાય છે. આ અંકના નક્ષત્ર કરવા માટે અઢારસે ત્રીસથી સડસઠિયા ભાગને ગુણાકાર કરે તે ૯૧૫નવ હજાર એકસો પચાસ આવે છે. તથા છેદરાશી બાસઠ પ્રમાણની છે, તેને બાસઠથી ગુણે તે ચાર હજાર એકસે ચેપન થાય છે. ૪૧૫૪– અહીંયાં ઉપરની રાશી જે ૯૧૫ – છે તેને મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણે તે ૯૫ ૫૦+૩૦=૨૭૪૫૦૦- આ રીતે બેલાખ ચુંમતેર હજાર અને પાંચસે થાય છે તેને હર સ્થાનના ચાર હજાર એકસો ચેપનથી જે ભાગવામાં આવે તે ૨૭૪ ૫૦૦ - ૪૧૫૪૬૬રૂર છયાસઠ મુહૂર્ત અને શેષ રૂપ, રહે છે, તેમાં ઉપરના અંશ સ્થાનવાળા જે ત્રણસો છત્રીસ છે તેને બાસઠથી ભાગવા માટે પહેલાં બાસઠથી ગુણવા ૩૩૬+૨=૨૦૮૩૨ આ રીતે વીસહજાર આઠસો બત્રીસ થાય છે. ૨૦૮૩૨–આ સંખ્યાને હવે પછી કહેવામાં આવનાર છેદ રાશી જે ૪૧૫૪ ચારહજાર એક ચેપન છે, તેનાથી ભાગે તે ૨૦૮૩૨૪૧૫૪=
૧૨, આ રીતે પૂર્ણ ક પાંચ લબ્ધ થાય છે. તથા બાસઠ શેષ રહે છે. એ બાસઠની સંખ્યાનું અપવર્તન કરે અર્થાત્ હરાંશને બાસઠથી અપવર્તિત કરે જેમકે રે અહીંયાં હાંશના અપવર્તન એકને બાસઠથી ભાગે તે હરશની ઉપર એક આવે છે. તથા હર સ્થાન ૪૧૫૪ના સ્થાનમાં સડસઠ આવે છે.
આથી કહ્યું છેકે છાસઠ મુહુર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા પાંચ ભાગ તથા એક બાસડિયા ભાગને એક સડસઠિ ભાગ ૬૬-૫ નુ આ રીતે યથાર્થ થઈ જાય છે, આ રીતે આ અવધાર્થ રાશીનું પ્રમાણ કહેલ છે. હવે બાકીની વિધિ બતાવે છે=(ga Hવલ્લો) ઈત્યાદિ આ પૂર્વોક્ત રાશરૂપ અવધાર્યા રાશીને જે અમાસને જાણવી હોય એટલી સંખ્યાથી ગુણાકાર કરે એટલે કે તેનાથી પહેલાં વીતેલી જેટલી અમાસ હોય એ સંખ્યાથી ગુણાકાર કરે, હવે નક્ષત્રના શોધનક પ્રકારનું કથન કરું છું તે સાંભળે-નક્ષત્રના
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્ર: ૧
૨૯૨