________________
જીજ્ઞાસુએ તે ત્યાંથી સમજી લેવું. તેનું અહિયાં વર્ણન વિષયથી બહારનું હોવાથી અર્થાત વિષયાર હેવાથી બિન જરૂરી છે. અહીયાં વ્યવહાર નયને અધિકૃત કરીને બાહલ્યથી જે નક્ષત્રને જ્યારે ચંદ્રગ આદિ હોય છે. એજ અહીયાં સારી રીતે વર્ણવવાનું છે. તેથી તેને કહેવા માટે ભગવાન સૂત્ર પાઠ કહે છે.-(ત મિ સમMા રાજુ ટુ વત્તા पच्छं भागा समक्खित्ता साईरेग ऊतालीसतिमुहुत्ता तप्पढमयाए सायं चंदेण सद्धिं जोयं નોર) ભગવાન કહે છે કે હે ગૌતમ ! તમારા પ્રશ્નોનું વિશેષ પ્રકારથી વિવેચન સાંભળો અભિજીત અને શ્રવણ એ બે નક્ષત્ર એવા છે કે જે નક્ષત્ર દિવસને પાછળના અધે ભાગ ગયા પછી અર્થાત્ દિવસના અંત ભાગવતિ ચંદ્ર ગના આદિને અધિકૃત કરીને જે રહે તે પશ્ચાત્ ભાગ કહેવાય છે. તથા સમક્ષેત્ર એટલે સંપૂર્ણ અહોરાત્ર પ્રમાણવાળા ક્ષેત્રનો ચંદ્રની સાથેના વેગને અધિકૃત કરીને જે રડે તે સમક્ષેત્ર નક્ષત્ર કહેવાય છે. એ સાતિરેક અર્થાત્ કંઈક વધારે ઓગણચાલીસ મુહૂર્ત કાળમાં વ્યાપ્ત થઈને રહે છે. તેથી તપ્રથમાદિ હોવાથી સાંજના સમયે ચંદ્રની સાથે વેગ પ્રાપ્ત કરે છે. પરંતુ અહીંયાં અભિજીત્ નક્ષત્ર સમક્ષેત્રવાળું નથી તથાચ અપાઈ ક્ષેત્રવાળું પણ નથી એવં દ્વધ ક્ષેત્ર વાળું પણ નથી. કારણ કે તેના સ્વતંત્ર પણાથી અસ્તિત્વને અભાવ છે. એ નક્ષત્ર કેવળ શ્રવણ નક્ષત્રની સાથે સંબંધ પ્રાપ્ત કરે છે તેથી આ શ્રવણ નક્ષત્રની સાથે અભેદપચારથી તે અભિજીત્ નક્ષત્રને સમક્ષેત્રની કલ્પના કરીને સમક્ષેત્ર એ પ્રમાણે કહેલ છે. સાતિરેક ઓગણચાલીસ મુહૂર્ત પ્રમાણમાં સાતિરેક નવમુહૂર્ત અભિજીત નક્ષત્રને ભેગકાળ તથા ત્રીસ મુહુર્ત શ્રવણ નક્ષત્રને ભોગ કાળ એ બેઉને મળવાથી સાતિરેક ઓગણચાલીસ મહતું યક્ત પ્રમાણ થઈ જાય છે, તત્રથમ એટલે કે ચંદ્ર ગનું પ્રથમ તેમ સમજવું. સાયંકાલિન સંધ્યાકાળમાં એટલે કે દિવસના અંતભાગથી આરંભ કરીને રાતનો પણ કેટલાક ભાગ કે જેનું હજી સુધી સ્પષ્ટપણુથી નક્ષત્ર મંડળ થયેલ ન હોય એ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧