________________
આ રીતે ત્રણ પૂર્ણાં તથા રાહિણી, પુનર્વસુ અને વિશાખા આ ત્રણ નક્ષત્રો મળીને છ નક્ષત્ર ઉભયભાગગત દ્રચક્ષેત્ર વ્યાપ્ત તથા પદર મુહૂત તુલ્યકાળ ભાગ્ય હેય છે. આ નક્ષત્રોની પણ ગણિત પ્રક્રિયાની ભાવના પહેલાં પ્રતિપાદન કરેલ જ છે. તથા હવે પછીના પ્રકરણમા કહેવામાં આવનાર છે, તેથી ગ્રન્થવિસ્તાર ભયથી અહીંયાં કહેલ નથી. માસૂ. ૩પા (दसमस्स ततियं पाहुडपाहुडे समत्तं ।
દસમા પ્રાભૂતનું ત્રીજું પ્રામૃત પ્રાકૃત સમાપ્ત ॥
દસમા પ્રાભૂતના (ગોને તે હિદુ) આપના મતથી ચાગના સબધમાં કેવી રીતે કહેલ છે ? આ વિષય મૂળ પ્રાભૂતના ખાવીસ પ્રાકૃત પ્રાભૂતમાં પહેલા પ્રામૃત પ્રાભૂતના પાંચ ભેદો છે. તેમાં ત્રીજુ પ્રામૃત પ્રાભૃત સમાપ્ત ॥ ૧૦-૩ ॥
દસર્વે પ્રાકૃત કા ચૌથા પ્રાભૃતપ્રામૃત
દસમા પ્રામૃતનું ચાક્ષુ' પ્રામૃત પ્રાભૃત
ટીકા-ચાલુ દસમા પ્રાભૃતના (યોગના વિષયમાં આપના મતથી કેવી રીતે કહેલ છે ?) આ વિષય સંબંધી ત્રીજા પ્રાભૃત પ્રાભૂતમાં એવ ભાગ નક્ષત્રના વિષયમાં નક્ષત્રોના પૂર્વ ભાગ સંબધી કથન કહેવામાં આવેલ છે. એ ચાગ આદિ વિષય સબધી જ્ઞાન તેના જ્ઞાન વિના જાણી શકાતું નથી, તેથી આ વિષય સંબંધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે. (સાદું તે લોગસ્સ કારી શ્રાિિત્ત વવન્તા) હે ભગવન નક્ષત્રોના ચેાગના સંબંધમાં હૂં પ્રશ્ન પૂછું છું કે આપના મતથી કેવી રીતે નક્ષત્રોના ચંદ્રની સાથેના યાગનુ આદિ અર્થાત પ્રારંભકાળ પ્રતિપાદત કરેલ છે ? તે કહે! આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછેલ છે. કારણ કે અહીંયાં નિશ્ચયનયના મતથી બધા નક્ષત્રોને અપ્રતિનિયત કાળ પ્રમાણ ચંદ્ર યાગનું આદિ કહેવાય છે. તે આદિ કારણવશાત્ જાણી શકાય છે. તે કારણુ 'જ્યાતિષ્ઠર ડક' નામના ગ્રન્થમાં સવિસ્તર અને સપ્ર ́ચ તેનુ' વિવેચન કરેલ છે. તેથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૨૬૯