________________
એટલે કે સૂર્યના સૂત્રપાઠ રૂપ ગમકથી બધે જ યથાવત્ પાઠ ક્રમ બનાવીને સમજી લેવું, અર્થાત્ પ્રકાશની સંસ્થિતિના વિષયમાં પહેલા જે પચીસ પ્રતિપત્તિ કહેવામાં આવી ગઈ છે, તે તમામ પ્રતિપત્તિ એજ પ્રમાણેના ક્રમથી અહીંયા પણ કહી લેવી. તેના કમને આલાપક પ્રકાર એજ પ્રમાણે છે. પચીસમી પ્રતિપત્તિનું પ્રતિપાદન કરવાવાળો સૂત્રપાઠ આ પ્રમાણે છે-(gm pવમા–ત આજુ બોgિ વાળો મેષ સૂરણ) ઈત્યાદિ મધ્યને આલાપક આ પ્રમાણે કહે (ઘરમાશં, -ને પુખ gવમરંતુ ઈત્યાદિ પ્રકારથી બધા જ આલાપકમાં કહી લેવું, મૂલસૂત્રમાં આ પ્રમાણે પાઠ કહેલ છે.– તા કામો चे। ओयसंठिइए पगवीसं पडिवत्तिओ ताओ चेव णेयव्याओ जाव अणु उस्सप्पिणी मेव सुरिए पारिसीए छायं णिवत्तेइ, आह्यिाति सपना पगे एणमाहंसु सास स्थितिना विषयमा એટલે કે પ્રકાશની સંસ્થિતિના સંબંધમાં પચીસ પ્રતિપત્તિ કહુલ છે એ બધી જ અહીંયાં પણ કહી લેવી એ પ્રતિપત્તિ યાવત્ અનુત્સર્પિણી પર્યત સૂર્ય પૌરૂષી છાયાને નિવર્તિત કરે છે એમ સ્વશિષ્યને કહેવું. કોઈ એક આ પ્રમાણે પિતાને મત જણાવે છે, પહેલાં છ પ્રાકૃતમાં સત્યાવીસમાં ર૭ મા સૂત્રમાં આ તમામ પ્રતિપત્તિનું કથન કરેલ છે. તેથી ત્યાંથી તે સમજી લેવું, વેશ્યા સંબંધી પરતીથિકની પ્રતિપત્તિ આ પ્રમાણે છે
ક્રમાનુસાર આલાપક પ્રકાર (૧) અનુસમય સૂર્ય ઊરૂષિ છાયાને નિવર્તિત કરે છે, (૨) અનુમુહૂર્ત સૂર્ય પૌષિ છાયાને નિવર્તિત કરે છે, (૩) અનુરાત્રિ દિવસ સૂર્ય(૪) અનુ પક્ષ સૂર્ય– (૫) અનુ માસ સૂર્ય(૬) અનુ ઋતુ સૂર્ય(૭) પ્રતિ અયન સૂર્ય
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૪૨