________________
(एगे पुण एवमासु-ता जया ण जंबुद्दीवे दीवे दाहिड्ढे अद्वारसमुहुत्ते दिवसे भवइ तयाणं उत्तरढे दुवालसमुहुत्ता राई भवइ, जया णं उत्तरड्ढे अट्ठार समुहुत्ते दिवसे भवइ, तया णं दाहिणाड्ढे बारसमुहुत्ता राई भवइ, जया पं दाहिणड्ढे अट्ठारसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं ઉત્તર કુવાતમુદ્દત્તા સારું મગરૂ) જ્યારે જ બૂદ્વીપ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં અઢાર મુહૂર્તને દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. અને જ્યારે ઉત્તર વિભાગાર્ધમાંઅઢાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે ત્યારે દક્ષિણ વિભાગના અધભાગમાં બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. અને જ્યારે દક્ષિણ વિભાગના અર્ધભાગમાં અઢાર મુહુત. નંતર એટલે કે અઢાર મુહૂર્તમાં કંઈક ન્યૂન ઇષત્ મ્યુન યા ન્યૂનતર દિવસ હોય છે ત્યારે ઉત્તરવિભાગાર્ધમાં બાર મુહૂર્ત પ્રમાણુની રાત્રી હોય છે, તેમાં કંઈ પણ ન્યૂનાધિક પ્રમાણની રાત્રી રહેતી નથી. જયારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્ત પ્રમાણુની રાત્રી હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્તાનંતરને દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્વપ્રમાણુવાળી રાત્રી હોય છે. અર્થાત્ બધે જ રાત્રિમાન સ્થિર એકરૂપ જ છે આ કહ્યા વગર પણ સમજી લેવું. (ઘઉં નેચવું વહિર અળહિર
હો ો માત્રાવા સáë ટુવાઝરમુહુત્તા રા મવડું) આ પૂર્વોક્ત પ્રકારથી સમજી લેવું. આ પ્રકારનું કથન ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી તેર મુહૂર્તાનતર દિવસનું કથન આવી જાય. એક એક સત્તર સંખ્યા વિશેષ સમગ્ર મુહૂર્તની પછી કંઈક ન્યૂન બબ્બે આલાપકો એટલે કે તે કથનને પ્રગટ કરતાં વાકયવિશેષ કહી લેવા. બધે જ બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. તેને આલાપક પ્રકાર આ પ્રમાણે છે. (કયા કરી લીરે दाहिणड्ढे सत्तरसमुहुत्ते दिवसे भवइ, तया णं उत्तरड्ढे दुवालसमुहुत्ता राई भवइ, जया णं उत्तरड्ढे सत्तरसमुहुत्ते दिवसे भवइ तया णं दाहिणड्ढे दुवालसमुहुन्ता राई भवइ, जया णं जंबुद्दीवे दीवे दाहिणडढे सत्तरसमुहुत्ताणंतरे दिवसे भवइ तया णं उत्तरड्ढे दुवालसमुहुत्ता राई भवइ, जया णं उत्तरड्ढे सत्तरस मुहुत्ताणतरे दिवसे भवइ, तया णं दाहिणडढे दुवालसमुहुत्ता રાઈ મારૂ) જ્યારે જંબુદ્વિપ નામના દ્વીપના દક્ષિણાર્ધ ભાગમાં સત્તર મુહૂર્તને દિવસ હોય છે. ત્યારે ઉત્તર દિગ્વિભાગમાં બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં સત્તર મુહૂર્તને દિવસ હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. જ્યારે જમ્બુદ્વીપના દક્ષિણ ભાગમાં સત્તરમુહૂર્તાનંતરનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહુર્ત પ્રમાણની રાત્રી હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં સત્તર મુહૂર્તાનંતરને દિવસ હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે, એ જ પ્રમાણે સોળ મુહર્ત, સેળ મુહુર્તાનંતર, પંદર મુહૂર્ત પંદર મુહૂર્તાનંતર, ચૌદ મુહૂર્ત ચૌદમુર્તાનંતર, તેર
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૨૬