________________
સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે. એ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. આ પ્રમાણે કોઈ એક સોળમે મતાન્તવાદી પિતાને મન કહી બતાવે છે. ૧૬ કઈ એક આ પ્રમાણે પિતાને મન પ્રદર્શિત કરે છે, કે ધરણીદિલ નામનો પર્વત સૂર્યને પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે. આ પ્રમાણે સ્વશિષ્યને કહેવું. કેઈ એક સત્તરમો મતવાદી આ પ્રમાણે પોતાના મતનું કથન કરે છે. ૧૭ કેઈ એક આ પ્રમાણે પિતાને મત પ્રદશિત કરે છે કે–ધરણીશંગ નામને પર્વત સૂર્યને પિતાના પ્રકાશકપણાથી સ્વીકારે છે. આ પ્રમાણે પિતાના શિષ્યોને સમજાવવું. આ પ્રમાણે કઈ એક અઢાર મતવાદી પિતાના મતનું કથન કરે છે. ૧૮ કેઈ એક આ પ્રમાણે પિતાને મત કહી બતાવે છે કે–પર્વતે નામને પર્વત સૂર્યને પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે એ રીતે પિતાના શિષ્યોને કહેવું કે એક ઓગણીસમે મતાવલંબી આ પ્રમાણે પિતાના મત વિષે કહે છે. ૧૯ કઈ એક આ પ્રમાણે કહે છે કે પર્વતરાજ નામને પર્વત સૂર્યને પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે. આ પ્રમાણે પિતાના શિષ્યોને કહેવું. આ પ્રમાણે કઈ એક વીસમે મતાવલંબી પિતાને મત કહીં બતાવે છે. રા
આ પૂર્વોક્ત અન્ય મતાવલમ્બીએ કહેલાં પર્વતના ક્રમ પ્રમાણેના નામો કહેવામાં આવે છે, મંદર (૧) મેરૂ (૨) મનોરમ (3) સુદર્શન (૪) સ્વયંપ્રભ (૫) ગિરિરાજ (૬) રત્નશ્ચય (૭) શિશ્ચય (૮) લેકમધ્ય (૯) લેકનાભિ (૧૦) અ૭ (૧૧) સૂર્યાવર્ત (૧૨) સૂર્યાવરણ (૧૩) ઉત્તમ (૧૪) દિગાદિ (૧૫) અવલંસ (૧૬) ધરણિકિલ (૧૭) ધરણીશંગ (૧૮) પર્વતેન્દ્ર (૧૯) પર્વતરાજ (૨૦) આ પર્વતની વ્યુત્પત્તિદશક વાક્યપદ્ધતિ પાંચમાં પ્રભૂત સૂત્ર ૨૬ની ટીકામાં સારી રીતે કહેલ છે. તેથી અહીયાં ફરીથી કહીને પિષ્ટપેષણ કરેલ નથી.
પૂર્વોક્ત પ્રકારથી પરતીથિકના મત પ્રદર્શન રૂપ પ્રતિપત્તિ કહી હવે ભગવાન આ વિષયમાં પિતાને મત જણાવતાં કથન કરે છે (વર્ય પુન ઘર્વ વગામો) હું આ વિષયમાં આ પ્રમાણે કહું છું અર્થાત્ કેવળજ્ઞાનને ધારણ કરનાર હું આ વયમાણ પ્રકારથી આ વિષયમાં કહું છું-એ પ્રકાર બતાવતાં કહે છે-(તા મજેવિ તહેવ નાવ vaarવિ મન્દર પર્વત કહે છે અને યાવત્ પર્વતરાજ પણ કહે છે, અર્થાત્ જે આ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧