________________
આ પ્રમાણે પાંચમાં મતવાદીનું કથન છે. પા કેઈ એક કહે છે કે ગિરિરાજપર્વત સૂર્યને પિતાના પ્રકાશકપણાથી કહે છે એ રીતે પિતાના શિષ્યોને કહેવું. કોઈ એક છઠ્ઠો મતવાદી આ પ્રમાણે કહે છે. જે કોઈ એક એ રીતે કહે છે કે –
ર ય પર્વત સૂર્યને પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે તેમ પિતાના શિષ્યોને સમજાવવું કઈ એક સાતમે મતવાદી આ પ્રમાણે પિતાને મત પ્રગટ કરે છે. છા કઈ એક આ પ્રમાણે કહે છે કે શિય પર્વત સૂર્યને પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે એ પ્રમાણે સ્વશિષ્યને કહેવું. કેઈ એક આ પ્રમાણે કહે છે, આ આઠમા મતવાદીનું કથન છે. ૮ કોઈ એક એવી રીતે પિતાને મત જણાવે છે કે–લેકમધ્ય નામને પર્વત સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે તેમ સ્વશિષ્યને કહેવું. આ પ્રમાણે નવમા મતવાદીનું કથન છે. હું કઈ એક એ રીતે પિતાનો મત જણાવે છે કે–લેકનાભિ નામનો પર્વત સૂર્યને પોતના પ્રકાશક તરીકે
સ્વીકારે છે તેમ પોતાના શિષ્યોને કહેવું. આ પ્રમાણે કઈ એક દસ મ મતાવલમ્બી કહે છે. ૧૦ કેઈ એક એવી રીતે પોતાનો મત પ્રદર્શિત કરે છે કે અ૭ નામનો પર્વત સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે, એ રીતે સ્વશિષ્યોને કહેવું. કોઈ એક અગીયારમે મતવાદી આ પ્રમાણે પિતાના મતનું કથન કરે છે. ૫૧૧ કેઈ એક આ પ્રમાણે કહે છે કે સૂર્યાવર્ત નામને પર્વત સૂર્યને પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે તેમ સ્વશિષ્યને કહેવું કોઈ એક બારમે અન્યતીર્થિક આ પ્રમાણે પિતાના મતને પ્રગટ કરે છે, ૧૨ા કેઈ એક એ પ્રમાણે કહે છે કે સૂર્યાવરણ નામને પર્વત સૂર્યને પિતાને પ્રકાશક તરીકે સ્વીકારે છે. આ પ્રમાણે શિષ્યને કહેવું આ પ્રમાણે કોઈ એક તેરમાં મતવાદીનું કથન છે, (૧૩ કઈ એક આ રીતે કહે છે કે ઉત્તમ નામનો પર્વત સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે એ પ્રમાણે કઈ એક ચૌદમો મતાવલંબી પિતાના મતનું કથન કરે છે. ૧૪ કેઈ એક આ પ્રમાણે કહે છે કે–દિગાદિ નામનો પર્વત સૂર્યને પિતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે તેમ પોતાના શિષ્યોને કહેવું. આ પ્રમાણે કોઈ એક પંદરમો મતવાદી કહે છે. ૧૫ કઈ એક એ પ્રમાણે કહે છે કે–અવત સ નામનો પર્વત
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૧૯