________________
સિદ્ધ થાય છે. તેથી દરેક સૂર્યસંવત્સરમાં સૂર્યસંવત્સર પર્યન્ત સવભંતરમંડળમાં ત્રીસ ત્રીસ મુહૂર્ત પ્રમાણને પરિપૂર્ણ પ્રકાશ અવસ્થિત રહે છે. તે પછી અનવસ્થિત-અસ્થિર પ્રકાશ થાય છે, સભ્યતરમંડળમાં પણ ત્રીસ મુહૂર્ત પર્યન્ત પ્રકાશ અવથિત રહે. છે, તે પછી અનવસ્થિત થાય છે, આ વ્યવહારથી કહેલ છે. નિશ્ચય મતાનુસાર વાસ્તવિકપણુથી અહીંયાં પણ પ્રથમ ક્ષણની પછી ધીરે ધીરે હીયમાન થાય છે, તેમ સમજવું કારણ કે–પ્રથમ ક્ષણની પછી સૂર્યનું ગમન સભ્યતરમંડળની પછીના બીજા મંડળમાં થાય છે, આ પ્રમાણે સમજવું સૂ૦ રબા
| છઠું પ્રાભૃત સમાપ્ત છે
સાંતવાં પ્રાભત
સાતમા પ્રાભૃતનો પ્રારંભ ટીકાથે -છા પ્રાભૂતમાં આજસની સંસ્થિતિ વિષેનું કથન કરીને હવે તે પૂર્થિ વરસે) ક્યા પગેલે સૂર્યથી સંસ્કૃષ્ટ થાય છે આ કથન સંબંધી સાતમાં પ્રાભૃતના અર્થાધિકારથી (તાર છે તે મૂરિ) ઈત્યાદિ પ્રહ્મસૂત્ર કહે છે, (તાવ તે ટૂરિયે વાંતિ ગાણિયાત્તિ પન્ના) આપના મતથી સૂર્યનું વરણ કોણ કરે છે? અર્થાત્ શ્રી ગૌતમસ્વામી કહે છે કે- ભગવાન્ ! મારે એ પ્રશ્ન છે કે આપના મતથી કયો પદાર્થ અથવા કઈ વ્યક્તિ વિશેષ સૂર્યનું વરણ કરે છે? અર્થાત્ સૂર્યની વેશ્યાથી સંસ્કૃષ્ટ થાય છે? એટલે કે પિતાને પ્રકાશિત કરવાવાળા છે આ પ્રમાણે સ્વીકારે છે? (વર ફસાર્થ) અર્થાત્ પિતાને પ્રકા શિત કરનાર તરીકે સ્વીકારે છે? તે હે ભગવાન મને કહો આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછવાથી તેના ઉત્તરમાં ભગવાન મહાવીર સ્વામી આ વિષયમાં પહેલાં અન્યતીથિકોની માન્યતા રૂપ પ્રતિપત્તિનું કથન કરે છે.-(તથ વસુ રુમાયો વીë પરિવરીયો dowત્તા) આ વિષયમાં આ વક્ષ્યમાણ પ્રકારની વીસ અન્ય મતાવલબીની માન્યતા રૂપ પ્રતિપત્તી કહેવામાં આવેલ છે. તેમાં પહેલી પ્રતિપત્તિવાદીને મત આ પ્રમાણે છે.-(ઘરે પવમાદં, રામ દવા કૂર્ષિ વતિ ફિચત્તિ વઝગા, જે ઘવમાહંત) એ વીસ પરતીથિકમાં કેઈ એક એટલે કે–પહેલ પરતીર્થિક આ હવે પછી કહેવામાં આવનાર પ્રકારથી પિતાને મત પ્રદશિત કરે છે જે આ પ્રમાણે છે, તે કહે છે કે-મંદર પર્વત સૂર્યનું વરણ-સ્વીકાર
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૧૭