________________
उव संकमित्ता चारं चरइ, तया णं सव्वबाहिर मंडलं पणिहाय एगेणं तेसीतेणं राईदियसएणं एगं तेसीतं भागसयं ओयाए रयणिक्खेत्तस्स णिवुड्ढेत्ता दिवसखेत्तस्स अभिवड्ढेत्ता चार चरइ) સૂર્યના સર્વબાહ્યમંડળથી સર્વાત્યંતરમંડળના સંચરણકાળમાં કેટલે સમય લાગે છે તે બતાવતાં કહે છે જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળથી સર્વાત્યંતરમંડળમાં ઉપસિંકમણ કરીને ગતિ કરે છે. અર્થાત્ સર્વબાહ્યમંડળથી સર્વાત્યંતરમંડળમાં જેટલા કાળમાં ગમન કરે છે, એટલા પ્રમાણમાં કાળમાં સર્વબાહ્યમંડળને અવધી રૂપ કરીને અર્થાત્ અંદરની તરફ ગમન કરતી વખતે સર્વબાહ્યમંડળ અવધિરૂપ થાય છે, અને બહારની તરફ જતી વખતે સર્વાત્યંતર મંડળ અવધિરૂપ થાય છે, એક વ્યાશી રાત્રિ દિવસથી ૧૮૩ એટલે કે એક વ્યાશી અહોરાત્રથી ૧૮૩ એક વ્યાશીના એક ભાગને અર્થાત્ પ્રકાશના ૧૮૩ એક ગ્લાશીમા ભાગને રાત્રિ વિભાગથી ઓછા કરીને તથા દિવસ વિભાગના પ્રકાશક્ષેત્રને વધારીને ગમન કરે છે. અર્થાત્ એટલી કક્ષામાં ભ્રમણ કરે છે. (iારું ગટ્ટાર રોહિં સfછું છત્તા) મંડળને અઢારસે ત્રીસથી વિભક્ત કરીને ઈત્યાદિ પહેલાં કહ્યા પ્રમાણે સમજી લેવું, (तया णं उत्तमकटुपत्ते उक्कोसए अट्ठारस मुहुत्ते दिलसेभवइ जहणिया दुवालसमुहुत्ता राई भवइ) તે વખતે એટલે કે સર્વાત્યંતરમંડળના સંચરણકાળમાં સૂર્ય ઉત્તમકાકા પ્રાપ્ત હેય છે, એટલે કે એ દિશામાં ગમન કરવાથી સાયનમિથુન સંક્રાંતિમાં ગમન કરે છે. તેથી ઉત્કર્ષક એટલે કે પરમ અધિક અઢાર મુહૂર્તને દિવસ હોય છે અને જઘન્યા માને એકદમ નાની બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે, (vi સોજો ઇમારે પણ નં રોજ छम्मासम्स पज्जवसाणे, एस णं अदिच्चे संवच्छरे एस णं आदिच्चस्स संवच्छरस्स पज्जवसाणे) આ પ્રમાણે બીજા છ માસ થાય છે, એજ બીજા છ માસનું પર્યાવસાન અર્થાત્ અંતકાળ છે, અને એનેજ આદિયસંવત્સર કહે છે, તથા આજ આદિત્યસંવત્સરનું પર્યવસાન હોય છે. અંદરની તરફ ગમનકાળમાં બીજા છ માસ થાય છે. અર્થાત્ બીજા છ માસમાં અંદરની તરફ ગમન કરે છે, એટલે કે પહેલા છ માસમાં બહારની તરફ ગમન થાય છે. તથા બીજા છ માસમાં સૂર્ય અંદરની તરફ ગમન કરે છે. એ સમયે પણ દિનમાન પરમ અધિક પ્રમાણવાળું હોય છે. અને રાત્રિમાન અત્યંત અલ્પ હોય છે. બીજા છ માસના અંત સમયમાં એટલે કે છેલ્લા દિવસમાં આ પ્રમાણે થાય છે. તેથી કહ્યું છે કે- (ાસ જો રોદણ જHTણH Tનવરાળ) ફરીથી અહીંયાં નવ પ્રકારના કાળમાનમાં આ કો કાળ છે? એ સંદેહની નિવૃત્તિ માટે કહે છે કે–આ આદિત્યસંવત્સર એટલે કે સૌરવર્ષ અર્થાત સૂર્યની લાગણ ગતિથી સૂર્યને સંચરણકાળ કહેલ છે, ફરીથી વિશેષ સ્પષ્ટતા કરતાં કહે છે આ કાળ આદિત્યસંવારનું પર્યવસાન અર્થાત સૌરવર્ષને છેલ્લો દિવસ છે. એટલે કે સૂર્ય ભગણને પૂતિકાળ છે. કારણ કે સૂર્યના સંચરણને વશ થઈને પૂર્વ પ્રતિપાદિત પદ્ધતિ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૧૬