________________
એક અહોરાત્રમાં પૂરી થાય છે. અહોરાત્ર ત્રીસ મુહૂર્ત પ્રમાણનો હોય છે. પ્રતિ સૂર્યની અહોરાત્રીની ગણનાથી વાસ્તવિક રીતે બે અહોરાત્ર હોય છે. બે અહોરાત્રીના સાઈઠ મુહર્ત થાય છે. તેથી અહીંયાં પહેલા મંડળને છ થી ભાગવામાં આવે છે. નિષ્ક્રમણ કરતા અને સૂર્યો દરેક અહોરાત્રમાં બબ્બે મુહૂર્તના એકસઠિયા બે ભાગ ન્યૂન કરે છે અને પ્રવેશ કરતી વખતે વધારે છે. જો બે મુહૂર્તના એકસઠીયા બે ભાગ ૨ ને મેળવવામાં આવે જેમ કે એક સાડીતીને ભાગ ૧=૩૬ પછી સાઈઠના ભાગને સાડીત્રીસથી ગણવામાં આમાં તે અઢાર સે ત્રીસ ૧૮૩૦ થઈ જાય છે. આ પ્રમાણે નિષ્ક્રમણ કરતો સૂર્ય દરેક મંડળમાં અઢાર સે તીસ ભાગમાંથી દિવસ ક્ષેત્રના પ્રકાશના એક એક ભાગને ઓછા કરે છે. અને રાત્રિક્ષેત્રના ભાગને વધારે છે. અહીંયાં આ પ્રમાણે સમજવું, જોઈએ. જે દિવસ ક્ષેત્રના પ્રકાશને કમ કરવાવાળા અને રાત્રિક્ષેત્રને વધારનાર હોય છે. આ પ્રમાણે થવાથી એક સે યાશી ૧૮૩ ને ભાગ અઢાર સે તીસને દસમો ભાગ થાય છે. જેમ કે-૧૮૩+૧૦ સભ્યતર મંડળથી સર્વબાહ્ય મંડળ સુધીમાં જંબુદ્વીપના ચક્રવાલના દસ ભાગને કામ કરે છે. તથા રાત્રિક્ષેત્રના ભાગને વધારે છે. આ પ્રમાણે જે પહેલાં કહેલ છે. તે સર્વથા એગ્ય જ છે. આ પ્રમાણે અત્યંતર મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય દરેક મંડળમાં અઢાર સે તીસ ભાગના એક એક ભાગને વધારતા વધારતા ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી સર્વવ્યંતર મંડળમાં દિવસ ક્ષેત્રના પ્રકાશના ભાગને વધારે છે. અને રાત્રિક્ષેત્રના ભાગને ઓછા કરે છે. એક સો ગ્રાશીમે ભાગ જમ્બુદ્વીપ ચક્રવાલને દસમો ભાગ થાય છે, ત્યારે સર્વબાહ્ય મંડળમાંથી સર્વાત્યંતર મંડળમાં દિવસ ક્ષેત્રના પ્રકાશને એક દસમા ચકવાલ ભાગને વધારે છે, આટલા રાત્રીક્ષેત્રમાં આછા થાય છે. આ પ્રમાણુ જે પહેલાં કહેલ છે. તે સર્વથા સપ્રમાણ જ છે. (તયા બારમુક્ત दिवसे भवइ, दोहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ दोहिं एगट्ठिभागमुहुत्तेहिं
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૧૧