________________
णव संवच्छरं अयमाणे पढमंसि अहोरत्तंसि अभिंतराणंतरं मंडलं उचसंकमित्ता चारं चरइ) એ પ્રમાણે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. અર્થાત સર્વાત્યંતરમંડથી બહાર નીકળતો એ સૂર્ય નવીન સંવત્સર એટલે કે સૌર સંવત્સરને પ્રાપ્ત કરીને પહેલા અહોરાત્રમાં એટલે નવા સંવત્સરના પહેલા અહેરાત્રમાં સર્વાત્યંતરમંડળની બહાર નજીકના બીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. એટલે કે બીજા મંડળમાં ભ્રમણ કરતે દષ્ટિગોચર થાય છે. (ા કયા બં મિતરાતાં કંઈ કરસંક્રમિત્તે જાઉં चरइ तया णं एगणं राइदिएणं एग भागं ओयाए दिवसक्खित्तस्स अभिवढित्ता चारं चरइ) न्यारे સૂર્ય અત્યંતરમંડળની પછીના મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે એક રાત્રિ દિવસથી દિવસક્ષેત્રના પ્રકાશના એક ભાગને ન્યૂન કરીને અને રાત્રિક્ષેત્રના એક ભાગને વધારીને ગતિ કરે છે. કહેવાને ભાવ એ છે કે-સર્વાત્યંતરમંડળની પછીના બીજા મંડળના સંચરણ કાળમાં સર્વાત્યંતર મંડળવત્તિ એક રાત્રિ દિવસથી પ્રથમ ક્ષણની પછી ધીરે ધીરે કળામાત્ર કળામાત્ર કાળને કામ કરીને અહોરાત્ર સુધીના કાળમાં દિવસ ક્ષેત્રના પ્રકાશના એક ભાગને ન્યૂન કરીને અને એજ રીતે રાત્રિક્ષેત્રના એક ભાગને વધારીને ગતિ કરે છે. હવે આ દિવસ ક્ષેત્રના પ્રકાશના કેટલા પ્રમાણ વાળા ભાગને ન્યૂન કરીને અને રાત્રિ ક્ષેત્રના કેટલા પ્રમાણના ભાગને વધારીને ગતિ કરે છે? એ વિષયમાં સૂત્રકાર કથન કરે છે–(બારસહિં તીઠું છિત્તા) અઢારસે ત્રીસથી ભાગીને અર્થાત્ સર્વાત્યંતર મંડળથી બહારના નજીકના બીજા મંડળને અઢારસે ત્રીસથી ભાગીને અહીંયાં આ પ્રમાણે કહેવું જોઈએ કે-નજીકના બીજા મંડળને અઢાર સો ત્રીસથી ભાગી જે ભાગ આવે એ ભાગ સંબંધી એક ભાગ સમજ. અહીંયા મંડળના અઢારસે ત્રીસ ભાગેની કલ્પના કઈ રીતે કરવામાં આવે છે એ વિષયમાં કહે છે–એક એક મંડળ બે સૂર્યોથી પિતપોતાની ભ્રમણ ગતિથી
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૧૦