________________
વિમાનની નીચેની તરફ અઢારસો જન પ્રમાણના ક્ષેત્રને પ્રકાશિત કરે છે. એટલે કે જંબુદ્વીપની ભૂમિની ઉપર તરફ અઢારસે જન જેટલા અંતરમાં સૂર્ય સ્થિત રહે છે. આ કથનને આ નીચોડ છે, આ અકગ્રામની અપેક્ષાથી પણ જાણી શકાય છે. જેમકે અલૌકિક ગ્રામ સમતલ ભૂભાગની નીચે એક હજાર જન કહેલ છે, તથા ઉપરની તરફ આઠ સો જન સૂર્યને પ્રકાશ જાય છે, તેથી આ બન્નેને મેળવવાથી અઢાર સો જન થઈ જાય છે. આથી એ રીતે સિદ્ધ થાય છે કે–સમતલભૂભાગથી ઉપર એકસો એજનના અંતરમાં જ સૂર્યનું સ્થાન હોય છે. તિછ બેઉ પડખામાં તેમનું પ્રકાશક્ષેત્ર એટલે કે પિતાના વિમાનના પૂર્વ ભાગમાં અને પશ્ચિમ ભાગમાં એ બને સૂર્યોનું તાપક્ષેત્ર સુડતાલીસ હજાર બસો ત્રેસઠ જન અને એક એજનના સાઠિયા એક વીસ ભાગો ૪૭૨૬૩ આટલા પ્રમાણવાળા ક્ષેત્રપર્યત પૂર્વ ભાગમાં અને પાછળના ભાગમાં બન્ને સૂર્યના પ્રકાશ ગમનનું પ્રમાણ થાય છે.
આ પ્રમાણે ઉપરની તરફ તથા નીચેની તરફ અને બન્ને બાજુમાં પ્રકાશક્ષેત્ર થાય છે. આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીએ શ્રી ગૌતમસ્વામીને ઉપદેશ રૂપે કહેલ છે. જે સૂ૦ ૨૫ શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે ચેલ
સૂર્ય પ્રાપ્તિસૂત્રની સૂર્યજ્ઞપ્તિપ્રકાશિકા ટીકામાં
ચોથું પ્રાભૃત સમાપ્ત છે ૪૫
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૧૮૯