________________
એજનના એક વિભાગ આયામથી કહેલ છે. એમ સ્વશિષ્યોને કહેવું. ભગવાન કહે છે કે-એ અંધકારસંસ્થિતિના આયામના વિષે કહું છું. તે સાંભળે તે આયામ અઠોતેર હજાર ત્રણસે તેત્રીસ એજન અને એક જનનું એકતૃતીયાંશ ભાગ ૭૮૩૩૩૩ થાય છે. આટલા પ્રમાણની લંબાઈ કહેલ છે. આ પ્રમાણે શિષ્યને કહેવું.
હવે આ સર્વાત્યંતરમંડળમાં રહેલ બેઉ સૂર્યોના રાત્રિદિવસના મુહૂર્તનું પ્રમાણુ કહે छ-(तया णं उत्तमकट्टपत्ते अद्वारसमुहुते दिवसे भवइ जहणिया दुवालसमुहत्ता राई भवई) ત્યારે ઉત્તમકાકા પ્રાપ્ત ઉત્કૃષ્ટક અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. તથા જઘન્યા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે.
કહેવાને ભાવ એ છે કે-જ્યારે સર્વાત્યંતરમંડળને વ્યાપ્ત કરીને સૂર્ય ભ્રમણ કરે છે ત્યારે ઉત્તમકાકાપ્રાપ્ત સૂર્ય હોય છે. એટલે કે–સૂર્ય ઉત્તર દિશામાં ગમન કરે છે. તેથી ત્યાં પરમ ઉત્કર્ષ એટલે કે પરમ અધિક પ્રમાણુવાળે, દિવસ હોય છે, તથા જઘન્યા બાર મુહૂર્ત પ્રમાણુવાળી રાત્રી હોય છે. આ પ્રમાણે સભ્યન્તરમંડળની પરિધિને કહીને હવે સર્વબાહ્યમંડળની સ્થિતિનું કથન કરે છે.– i સૂરિ સત્રાgિ ૐ ૩૬ સંમિત્તા વારં જાડુ તથા ળ વિ સંઠિયા તાવમહેરવંચિફ ગણિતtત agsTI) જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે સૂર્યના તાપક્ષેત્રનું સંસ્થાન કેવા પ્રકારની સંસ્થિતિવાળું કહેલ છે? તે આપ કહો. અર્થાત્ શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને પ્રશ્ન પૂછે છે કે-હે ભગવાન ! જે સમયે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને એટલે કે સર્વબાહ્યમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે? એટલે કે એ મંડળમાં ભ્રમણ કરે છે, ત્યારે તાપક્ષેત્રની સંસ્થિતિનું કેટલું પ્રમાણ હોય છે? તે આપ કૃપા કરીને કહો આ પ્રમાણેનો પ્રશ્ન સાંભળીને આને ઉત્તર આપતાં ભગવાન કહે છે કે -(તા ૩ીમુદઢવુમ gssifટ માહિતિ વણઝા) ઉર્વમુખ કલ બુકા પુષ્પના સંસ્થાન જેવું તાપક્ષેત્રની સંસ્થિતિનું
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૧૮૬