________________
છે. આની ગણિતપ્રક્રિયા આ પ્રમાણે છે. મેરૂ પર્વતના પરિરયનું પ્રમાણ ૩૧૪૨૩ એકત્રીસ હજાર છસો તેવીસનું છે. પહેલા કહ્યા પ્રમાણે આને બેથી ગુણવાથી ૩૧૬૨૩+૨=૬૩૨૪૬ ત્રેસઠ હજાર બસો છેતાલીસ થાય છે. તેને દસથી ભાગવામાં આવે ૬૩૨૪૬-૧૭=૬૩૨૪ છ હજાર ત્રણસો વીસ જન તથા એક એજનના છ દસ ભાગ જેટલું પ્રમાણ અંધકાર સંસ્થિતિના પરિક્ષેપવિશેષ મંદર પરિરયપરિક્ષેપથી વિશેષ કહેલ છે. આ પ્રમાણે અંધકાર સંસ્થિતિના સર્વાયંતરવાહાનું વિષ્કભપરિમાણ થાય છે.
- હવે સર્વબાહ્ય વાહીનું પરિમાણ કહેવામાં આવે છે તીરે ગં સદવરાણિરિયા વાણા लवणसमुहतेणं तेवदि जोयणसहस्साई दोणि य पणताले जोयणसए छच्च दस भागे जोयબરણ રિકવેસેળ કારિ ઘાના) એ સર્વબાહ્ય વાડાને લવણસમુદ્રની અંતમાં ત્રેસઠ હજાર બસે પિસ્તાલીસ યોજન છે અને એક એજનના છ દસ ભાગ-૬૩૨૪૫ પરિક્ષેપ કહેલ છે, અર્થાત્ એ અંધકાર સંસ્થિતિની સર્વબાહ્ય વાહા લવણસમુદ્રની નજીક જંબુદ્વીપ સુધી હોય છે, તે વાહ પરિક્ષેપથી અર્થાત જંબૂદ્વીપના પરિરયપરિક્ષેપથી કહેલ નથી, તે ત્રેસઠ હજાર બસો પિસ્તાલીસથી કંઈક વધારે એટલે કે ત્રેસઠ હજાર બસે પિસ્તાલીસ
જન અને એક એજનના છ દસ ભાગ ૬૩૨૪૫ જેટલે કહેલ છે. આ કથનનો ભાવ પિતાના શિષ્ય સ્પષ્ટ રીતે સમજી શકે એ હેતુથી ફરીથી ગૌતમસ્વામી પૂછે છે કે-રે
વિવિખેરે જો ગતિ ausઝા) એ પરિક્ષેપ વિશેષ આટલા જ પ્રમાણવાળ કેમ કહેલ છે ? તે હે ભગવાન આપ કહો અર્થાત્ એ અંધકાર સંસ્થિતિને તે પૂર્વોક્ત પરિક્ષેપવિશેષ એટલે કે જંબુદ્વીપના પરિક્ષેપથી વિશેષ શા કારણથી અગર ક્યા પ્રમાણથી કે આધારથી કહેલ છે? તેનાથી વધારે કે એ છે કેમ કહેલ નથી ? હે ભગવન તે આપ મને કહે. આ પ્રમાણે ગૌતમસ્વામીએ પ્રશ્ન કરવાથી તેના ઉત્તરમાં ભગવાન મહાવીરસ્વાથી ફરીથી
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૮૪