________________
યાશી થાય છે, આને દસથી ભાગવામાં આવે તે ૯૪૮૭૯+૧૦=૯૮૮૬ નવ હજાર આઠસે છયાસી જન અને એક જનના નવ દસ ભાગ થાય છે, આટલા પ્રમાણવાળો મંદરપર્વતને પરિક્ષેપવિશેષ તાપક્ષેત્રની સંસ્થિતિને કહેલ છે, આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું
એજ ભાવ અન્ય શાસ્ત્રાન્તમાં પણ કહેલ છે. જેમ કે-(મંરપરિયાણાને નમામિ ગં ગ્રુદ્ધ તેં હો તાવ ગરિમંતરમંત્તે વિળો) ૧૫ આ પ્રમાણે સર્વત્યંતરમંડળમાં સૂર્ય આવે ત્યારે મંદર પર્વતની નજીકના તાપક્ષેત્રસંસ્થિતિની સર્વવ્યંતર. વાહાના વિષ્કભનું પરિમાણ કહ્યું છે.
હવે લવણસમુદ્રની દિશામાં જંબુદ્વીપ પર્યન્તમાં વર્તમાન જે સર્વબાહ્ય વાહા છે, એ વાહાના વિઝંભનું પરિમાણ કહેવામાં આવે છે,-(તીરે સરવવાિિરચાવા જીવનसमुदंतेणं चउणउत्तिं जोयणसहस्माई अटु य अदुसटे जोयणसए चत्तारि य दसमागे जोयणस्स રિતે ગણિતત વણઝા) તેની સર્વબાહ્ય વાહા લવણસમુદ્રના અંતમાં ચોરાણું હજાર આઠ અડસઠ જન તથા એક એજનના ચાર દસ ભાગ ૯૪૮૬૮ થાય છે. એ પ્રમાણે પિતાના શિષ્યોને કહેવું. કહેવાને ભાવ એ છે કે-તાપક્ષેત્રની સંસ્થિતિની દક્ષિણ દિશા તરફ લવણસમુદ્રની નજદીકની સર્વબાહ્યવાહા અર્થાત્ દક્ષિણાયનગતિ, જંબુદ્વીપના પરિચયના પરિક્ષેપથી ચરણ હજાર આઠસો અડસઠ જન તથા એક એજનના ચાર દસ ભાગ ૯૪૮૬૮ આટલા પ્રમાણની તાપક્ષેત્રસંસ્થિતિ કહી છે.
આ વિષયને સ્પષ્ટપણાથી જાણવાના હેતુથી શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રભુશ્રીને પ્રશ્ન કરે છે. (તા રે gરિવવિખેરે જો આજ્ઞાતિ વણઝા) એ પરિક્ષેપ વિશેષ શા માટે કહેલ છે ? તે કહે. કહેવાને ભાવ એ છે કે આ પૂર્વ પ્રતિપાદન કરેલ તાપક્ષેત્રની સંસ્થિતિના પરિક્ષેપ વિશેષના પ્રમાણુનું એટલું પ્રમાણ શા માટે કહેલ છે? અર્થાત્ કહેલા પ્રમાણુથી કે વધારે પ્રમાણ કેમ કહ્યું નથી? તે હે ભગવાન આપ કહે આ પ્રમાણે
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૭૯