________________
બધે આ પ્રમાણે સમજવું તેમ પહેલા પ્રાભૂતને ભાવ છે.
(તિરિછા કિં = Tછ૩) તિર્થક તિરસ્ક્રીન અર્થાત્ વકગતિ કેવી રીતે કરે છે? અર્થાત્ સૂર્યચંદ્ર સદા સરળ અર્થાત્ સીધું ગમન કરવાવાળા છે તેઓ કોઈ વાર વક્રગતિ કરતા નથી. તેથી અહીંયાં દેલા રૂપ અયનની ગતી કહેલ છે. ૧૧
કર્ક રાશીથી મકર રાશીમાં કેવી રીતે ગતિ કરે છે? વસ્તુતતુ પિતાના તેજથી આ તિય લેકને પ્રકાશિત કરતા થકા ઉદયાસ્તના કાળક્રમથી તથા તેજની વૃદ્ધિ ક્ષયથી કેવી રીતે વક્રગતિ કરે છે? આ રીતને ભાવ આ પ્રશ્નોને છે. સારા
(મારુ વરૂદ્યરૂ) ચંદ્રસૂર્ય કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે? એ રીતને આ ત્રીજો પ્રશ્ન છે. |
(ારૂ જ તે સંદિઠ્ઠ) તતા એટલે કે ચંદ્ર સૂર્યના પ્રકાશની કેવા પ્રકારની મર્યાદા છે? આ ચોથે પ્રશ્ન છે. ૧૪
| (w gagવાજે) ૫ વેશ્યા ક્યાં પ્રતિહત થાય છે? અર્થાત્ રોકાય છે? કૃષ્ણ, નલ, કપોત, તેજસ, પદ્ધ અને શુક્લ આ રીતે છ લેસ્યાઓ છે. તેમાં સૂર્યની તૈજસ લેશ્યા છે. કારણ કે તે તિષ્ક દેવ છે. તે પુગલેના સલેષણાત્મક રૂપે કયાં રોકાય છે? અર્થાત્ તે સૂર્ય વેશ્યાને ક્યાં પ્રતિઘાત યાને પ્રતિરોધ થાય છે ? આ રીતે આ પાંચમાં પ્રશ્નને ભાવ છે. પા
(#તે જોવાંછુિં) ૬ આપના અભિપ્રાયથી પ્રકાશની સંસ્થિતિ-વ્યવસ્થા કેવી રીતે થાય છે? અર્થાત્ સર્વકાળ એક રૂપે રહે છે? અથવા અન્ય પ્રકારથી રહે છે? આ છા પ્રશ્નનો ભાવ છે. ૬.
( સૂરિશ્ચં વાય) ૭ સૂર્યનું વરણ કેણ કરે છે? એટલે કે કયા પુદ્ગલ સમૂહો સૂર્ય વેશ્યાને મળેલા હોય છે? એટલે કે મંડલાકારથી વીંટાયેલા હોય છે? ૨-અને એ બને સમાન હોવાથી વરણ અને વેષ્ટિત એમ બેઉ અર્થ સંગત થાય છે. અર્થાત્ કયા પુદ્ગલોથી વીટળાઈને મંડળની માફક પ્રતિભાસિત થાય છે? આ રીતનો આ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧