________________
(एगे एवमासु ता विसमचउक्कोगसंठिया चंदिमसूरियसंठिई पण्णत्ता एगे एवमासु)४ કેઇ એક ચેલે મતવાદી વિષમચતુષ્કોણ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે આ પ્રમાણે પિતાને મત દર્શાવે છે. આ ચેથા મતવાળાનું કથન બીજા મતવાદીના મતને મળતું ઝુલતું છે કેવળ શબ્દાક્તર માત્રથી જ કેવળ જુદાપણું જણાય છે. અર્થાત્ વિષમ ચતુશ્કેણ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે. અહીયાં વિષમ એટલે અતુલ્ય છે. ચાર ખૂણે જેને તે વિષમ ચતુષ્કોણ એવી રીતે વિષમ કેણવાળું જે સંસ્થાન આ પ્રમાણે વિગ્રહ સમજી લે. અસ અને કેણ એકાર્થના વાચક જ છે, જેથી બીજા મતવાદીના કથનાનુસાર જ આ ચે. મતવાદી પણ પિતાને મત જણાવે છે. આ પૂર્વોક્ત પ્રકારથી એથે મતવાદી કહે છે ૪
(एगे पुण एवमासु ता समचक्कवालसंठिया चंदिमसूरियसंठिई पण्णत्ता एगे एव મહંત) છે કે એક પાંચમે મતાવલમ્બી કહે છે કે-સમચક્રવાલ સંસ્થિત ચન્દ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે, કોઈ એક આ પ્રમાણે કહે છે, અર્થાત્ પાંચમે અન્યતીથિક કહે છે કે–સમચકવાલના જેવું સંસ્થાન જેનું હોય તેવા પ્રકારની ચંદ્ર સૂર્યની સંસ્થિતિ હોય છે. આ પ્રમાણે પાંચમ મતવાદીને અભિપ્રાય છે. જે પા
(एगे पुण एवमाहंसु ता विसमचक्कालसंठिया चंदिमसूरियसंठिई पण्णत्ता एगे एवमाहंसु) ६ પાંચ પરમતવાદીના મતને સાંભળીને છો મતવાદી પિતાને મત જણાવતા કહે છે કેવિષમ ચક્રવાલ સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે. અહીંયા વિષમ છે ચક્રવાલ સંસ્થિતિ જેની એ રીતને વિગ્રહ સમજી લેવું. આ પ્રમાણે છઠ્ઠો મતાવલમ્બી કહે છે કે દો
( પુખ gવમાસુ તા રદ્ધવઢવંઢિચા ચંદિમજૂરિયíટિ guળા) ૭ સાતમે તીર્થાન્તરીય છએ અન્યતીથિકના મતને સાંભળીને પોતાને મત પ્રગટ કરતાં કહે છે કે-ચક્ર એટલે રથગ-રથનું પૈડું તેનો જે અર્ધો ભાગ ચકવાલના આકારનો તેના જેવું સંસ્થાન જેનું હોય તેવા પ્રકારની સંરિથતિવાળા ચંદ્ર સૂર્ય હોય છે, આ સાતમા મતવાદીનું કથન છએ અન્ય તીથિકના કથનથી જુદા પ્રકારથી કહ્યું છે, આ રીતે સાતમે મતવાદી કહે છે. છા
(एगे पुण एवमासु ता छत्तागारसंठिया चंदिमसूरियसंठिई पण्णत्ता एगे एवमाहंसु) સાતે મતાવલમ્બીના મતને સાંભળીને આઠમે મતવાદી પોતાના મતને પ્રગટ કરતા તે કહે છે કે-ચંદ્ર સૂર્યની સંસ્થિતિ છત્રાકાર રૂપે હોય છે. આ પ્રમાણે કહેવું. આ રીતે આઠમે મતવાદી કહે છે. ૮
(एगे पुण एवमासु ता गेहसंठिया चंदिम सूरिया संठिई पण्णत्ता एगे एवमासु) કેઇ એક નવમે અન્ય માતવાદી આઠેના મતને જાણીને પિતાનો મત પ્રગટ કરતાં કહે છે કે–ચંદ્ર સૂર્યની સંસ્થિતિ ગેહાકારથી સંસ્થિત એટલે કે વાસ્તવિધિ વિધાનથી બનેલા
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૬૫