________________
કરતાં કહે છે-તદ્યથા પદને તત્ શબ્દ અવ્યયાર્થીક છે. આનાથી આ પ્રમાણે આ અના વિચાર કરવા તથા એ શ્વેતતા જે પ્રમાણે દ્વિવિધ અર્થાત્ બે પ્રકારની થાય છે તે બતાવતાં કહે છે—(નૈમિસૂરિયર્સટિર્ફ ય તાવ વત્તતિર્ફે ય) ચંદ્ર સૂર્યની સસ્થિતિ અને તાપક્ષેત્રની સ્થિતિ ચંદ્ર સૂર્યના સંસ્થાન વિશેષથી વેતતાની જે સ્થિતિ હાય છે, તે પહેલી સસ્થિતિ છે, તે પછી તેના ભ્રમણવશાત્ જે તાપક્ષેત્ર થાય છે, તેનાથી શ્વેતતાની જે સ ંસ્થિતિ થાય છે, તે ખીજા પ્રકારની સસ્થિતિ કહી છે. પરંતુ ત્યાં ચંદ્ર સૂર્યંના વિમાનાની પણ વેતતા થાય છે. તેના સંબંધથી તાપક્ષેત્રથી થયાવાળી શ્વેતતા પણ થાય છે, એ શ્વેતતાના યાગથી બેઉને શ્વેતતા શબ્દથી કહેવામાં આવેલ છે. તેથી જ ઉક્ત પ્રકારથી શ્વેતતા એ પ્રકારની થાય છે. આ કથન યુક્તિ યુક્ત જ છે અતએવ ચદ્ર સૂર્યના સંબધમાં ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે—તાર્યું તે અંતિમસૂરિયા સંદિÉઆાિતિ વજ્ઞા) આપના મતથી ચંદ્ર સૂર્યની સસ્થિતિ કેવા પ્રકારથી થાય છે ? તે આપ કહે. અર્થાત્ હે ભગવન્ આપે ચંદ્ર સૂર્યંની સ ંસ્થિતિ કેવા પ્રકારની કહેલ છે ? એ સ્પષ્ટતાથી સમજાવે. જે પ્રમાણે ચંદ્ર સૂર્યના વિમાનાના સસ્થાન રૂપ સ ંસ્થિતિ આપે કહી છે, એજ પ્રમાણે અહીંયા ચંદ્ર સૂર્યંની સ'સ્થિતિ તેમના વિમાનાની સસ્થિતિ એ રીતે ચારેના અવસ્થાન રૂપ સંસ્થિતિ ધૃષ્ટત્મ્ય છે, અર્થાત્ એ ચારેના સબંધમાં પૂછું છું. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના કહેવાથી ભગવાન્ એ વિષયમાં અન્ય તીથિકાની જેટલી પ્રતિપત્તિયેા કહી છે તે ખતાવતાં કહે છે (તત્ત્વ હ્યુજી માગો સોહત વિત્તીઓ વળત્તાત્રો) ભગવાન કહે છે કેહે ગૌતમ ! ચંદ્ર સૂર્ય અને તેમના વિમાનાની સસ્થિતિના સંબંધમાં વિચાર કરતાં આ વક્ષ્યમાણુ પ્રકારની સેાળ સખ્યક અન્ય મત રૂપ પ્રતિપત્તિયા કહેવામાં આવેલ છે. (તત્ત્વ જો મામુ તા સમચત્તમંઢિયા પતિમસૂરિયાનં િ ને વમાğ) શ્ એ મતવાદીયામાં કોઈ એક પ્રથમ મતવાદી કહે છે કે સમચતુસ્ર સસ્થિત ચંદ્ર સૂર્યંની સ ંસ્થિતિ કહી છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૬૩