SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજી તરફ એક પાંચમ ચક્રવાલ ભાગને યથાક્ત રીતે ચાર ભાગ અધિકપણાથી અવભાસિત કરે છે, ઉદ્યોતિત છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે, આ રીતે પ્રત્યેક મંડળમાં એક એક સૂર્ય ત્રણ હજાર છસે સાઠ સખ્યાવાળા ભાગ સહિત બે ભાગની વૃદ્ધિ થવાથી પ્રકાશિત કરતા કરતા અંદરની તરફ જઇને યાવત્ સર્વાભ્યતરમ ઢળને એકાંતરાથી ઉદયને પ્રાપ્ત કરીને બેઉ સૂર્યાં ગમન કરતાં કરતાં ત્યાં જ તેમની પ્રથમ ગતિ રાકાઈ જાય છે. (એક ગતિના અભાવમાં મીજી ગતિ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સિદ્ધાંતમાં કહેલ છે) તેથી એ સર્વાભ્યંતરમંડળમાં બીજા પંચમ ચક્રવાલ ભાગના અર્ધા ભાગ પરિપૂર્ણ થાય છે. તે પછી એક સૂર્ય એ મંડળમાં એક સાધ પંચમ ચક્રવાલ ભાગને અને જખૂઢીપ નામના દ્વીપને પ્રકાશિત કરે છે. તાપિત કરે છે, ઉદ્યોતિત કરે છે. અવભાસિત કરે છે. એજ પ્રમાણે બીજે સૂર્ય પણ એક સાધ` પંચમ ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે તાષિત કરે છે અને પ્રકાશિત કરે છે અને એજ પ્રમાણે જંબૂદ્વીપના ચક્રવાલના દસ ભાગેાની કલ્પના કરીને અન્યત્ર પણ આજ પ્રમાણે સમજી લેવું અહીંયાં પણ આજ પ્રમાણેની ભાવના કરી લેવી. અન્ય ગ્રન્થમાં કહ્યું પણુ કેछच्चेव उ दसभागे, जंबुद्दीवरस दीवस्स दोवि दिवसयरा । तर्विति दित्तलेसा, अब्भिंतर मंडले संता ॥ १ ॥ चारि य सभागे जंबुद्दीवरस दिवस्स दोवि दिवसयरा । ताविति संतलेसा, बाहिरए मंडले संता ॥ २ ॥ छत्तीसे भागसए सद्धि काऊण जंबुद्दीवस्स । સિચિંત્તો વો ો માળે વર્તે, હાચા || રૂ ॥ ઇત્યાદિ ॥ સૂ૦ ૨૪૫ તરૂચ પાદુä સમń-ત્રીજું પ્રાભૃત સમાપ્ત નેટ-૨૪મા સૂત્રમાં બાર મતાન્તરવાદીયે કહેલ છે, તેમના મતને! સંગ્રહ આ પ્રમાણે છે–(૧) પહેલા મતવાદીના મતમાં બબ્બે ચંદ્ર સૂર્ય એક દ્વીપ અને એફ સમુદ્રને શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧ ૧૬૧
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy