________________
એકસઠિયા તેપન ભાગ આટલું પ્રમાણ ત્રીજા મંડળના દૃષ્ટિપથપ્રાપ્ત પરિમાણથી કમ કરવામાં આવે છે. આ પ્રમાણે કામ કરવાથી ચેથા મંડળનું યથાવસ્થિત દષ્ટિપથ પ્રાપ્તતાનું પરિમાણુ થઈ જાય છે. ૪૭૦૧૩૬ સુડતાલીસ હજાર તેર જન તથા એકજનના સાઠિયા આઠ ભાગ તથા આઠના એક ભાગવાળે એકસઠિયા દસ ભાગ થઈ જાય છે. ત્રીજા મંડળ કરતાં સર્વાન્વિતમંડળમાં એકસે ખ્યાશી ૧૮૨ મા મંડળની દષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણુ જાણવાને વિચાર કરે તે પહેલાં નવ મુહૂર્તને ચારથી ગુણવા. તે છત્રીસ થાય છે તે પછી છત્રીસને એકસેબાશીથી ગણવામાં આવે તે +૨+૧૮૨૬૫પર છે હજાર પાંચસે બાવન થાય છે, તેને સાઠને ભાગ લાવવા માટે એકસઠથી ભાગે તે ૬પપર૬૧=૧૦૭: આ રીતે સાઠ ભાગોના ૧૦૭ એકસો સાત ભાગ લબ્ધ થાય છે, તથા એકસાઠિયા પચ્ચીસ શેષ રહે છે. આને ધ્રુવરાશીમાં મેળવવામાં આવે તો પંચાસી
જન તથા એક એજનના અગ્યાર સાઠિયા ભાગ સાઠિયા એક ભાગવાળા છ એકસડિયા ભાગ ૮૫ ૧૪ તે પછી અહીંયાં છત્રીસથી આ પ્રમાણે પ્રાપ્તિ થાય છે કે–પહેલા પહેલાના મંડળથી પછી પછીના મંડળમાં એકસઠિયા બબ્બે ભાગ મુહૂર્ત ૬ જૂન થાય છે. તથા દરેક મુહૂર્તના એકસઠિયા અઢાર ભાગ થાય છે સાઠિયા એક ભાગથી એકસઠિયા ભાગ હીન હોય છે. બેઉને મેળવવાથી છત્રીસ થાય છે. આ એકસઠિયા અઢાર ભાગમાં એક કલા ન્યૂન હોય છે. પૂર અઢાર હોતા નથી પરંતુ ભૂલદષ્ટિથી વ્યવહારથી પહેલાં પરિપૂર્ણની વિવક્ષા કરેલ છે. એ રીતે એક કલા ન્યૂન દરેકમંડળમાં હેવાથી એકબાશીમા મંડળમાં એકઠા કરેલ પીંડરૂપે વિચાર કરે તે એકસઠ ભાગ ન્યૂન થાય છે. આ પણ વ્યવહારથી જ કહેલ છે. પરમાર્થ દષ્ટિથી તે તેનાથી કંઈક પણ ન્યૂન થાય તેમ સમજવું. તેથી આ એકસઠિયા અડસઠમે ભાગ કહાડી નાખવે આ રીતે અપહરણ કરવાથી આ પ્રમાણે થાય છે. ૮૫ : ૬ પંચાશી યે જન અને એક એજનના સાઠિયા નવભાગ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૩૫