________________
અઢાર જન વધે છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વમંડળગત મુહૂર્તગતિ પરિમાણથી પછી પછીના મંડળના મુહુર્તગતિ પરિમાણના વિચારમાં પ્રત્યેક મુહૂર્તમાં એક જનના સાઠિયે અઢાર અઢાર ભાગ વધે છે. દરેક મુહૂર્તમાં એકસઠિયા અઢાર ભાગ તથા સાઠના એકસઠિયા એક ભાગ આટલા પ્રમાણુથી સર્વાત્યંતરમંડળના બીજા મંડળમાં સૂર્ય દષ્ટિગોચર થાય છે. એકસડિયા નવ મુહુર્ત ભાગ ન્યૂનપણથી જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે એટલા ભાગથી નવ મુહર્તાને એકસઠથી ગુણવા ગુણીને તેમાંથી એક ઓછો કરે ૬૧+૯=૫૪૯ ૫૪૯–૧=૫૪૮ આ રીતે પાંચસો અડતાલીસ પ્રાપ્ત થઈ જાય છે. ૫૪૮ આ પાંચસો અડતાલીસને અઢારથી ગુણે તે ૫૪૮+૧૮=૯૮૬૪ નવ હજાર આઠસે ચોસઠ થાય છે, આને સાઠ ભાગ કરવા માટે એકસઠથી ભાગે જેમકે ૯૮૬૪.૬ ૧=૧૬૧=' ? આ પ્રમાણે થાય છે. એટલે કે એકસ એકસઠ જન તથા સાઠ ભાગના એકસઠિયા તેંતાલીસ ભાગ તથા એકસઠિયા તેંતાલીસ ભાગને એકસઠથી ભાગે ૧૬૧ ૪૩ આ પ્રકારથી વીસ ભાગ અધિક સાઠિયા સે ભાગ અર્થાત્ સાઠિયા એકસો વીસ ભાગથી બે જન પ્રાપ્ત થાય છે. પછી એક જનના સાઠિયા એકતાલીસ ભાગ તથા સાઠિયા એક ભાગ સાથે બરાબર એક જનના એકસાઠિયા તેતાલીસ ભાગ આટલું પહેલાં કહેલ સંખ્યા ૮૬૫ ૨ અમાંથી એટલે કે છયાસી જન તથા એક યોજના સાથિા પાંચ ભાગ તથા એક એજનના એકસડિયા વીસ ભાગ આમાંથી એછા કરવાથી ૮૩૩ આટલું પ્રમાણુ બીજા મંડળમાં દષ્ટિપથપ્રાપ્તતા વિષયમાં સર્વાત્યંતરમંડળના દૃષ્ટિપથપ્રાપ્તતાના પરિમાણમાંથી કમ થઈ જાય છે. અર્થાત્ સર્વાત્યંતરમંડળના દષ્ટિપથપ્રાપ્ત થવામાં આટલું ખૂન થાય છે. તેથી જ ધૃવરાશીના પરિમાણમાંથી બીજા મંડળમાં દૃષ્ટિપથપ્રાપ્તતા આટલી ઓછી થાય છે. આ રીતે ઉત્તર ત્તર મંડળ સંબંધી દૃષ્ટિપથપ્રાપ્તતાના સંબંધના વિચારમાં હીનતા નકકી થાય છે. તેથી ધ્રુવરાશીમાંથી ધ્રુવરાશીની ઉત્પત્તી થાય છે. તે પછી બીજા મંડળની પછીના ત્રીજા મંડળમાં આજ ધ્રુવરાશી કહેલ છે. સાઠને એક ભાગવાળા એકસડિયા છત્રીસ ભાગની સાથે જે સંખ્યા થાય છે તે આ પ્રમાણે છે. વ્યાશી જન તથા સત્તર એજનના સાઠિયા ચોવીસ ભાગ સાઠના એક ભાગવાળે એકસઠિયે ભાગ ૮૩૪ ૪ બીજા મંડળના આટલા જન પ્રમાણ દષ્ટિપથપ્રાપ્તતાના પરિમાણમાંથી જે ઓછા કરવામાં આવે તે ત્રીજા મંડળમાં દષ્ટિપથપ્રાપ્તતા સંબંધી યુક્ત પરિમાણ મળી જાય છે. તે પછી ચેથા મંડળમાં એજ યુવરાશીમાં બોંતેરની સંખ્યા મેળવે ચોથું મંડળ ત્રીજા મંડળથી બીજું થાય છે. એને જાણવામાં છે જ તેથી પહેલા નવ મુહૂર્તને ધવરાશીના ચારની સંખ્યાથી ગુણવા તે પછી બેથી ગુણવા તે ૯૪૪+=૭૨ આ બોંતેરની સંખ્યા સાથે આ પ્રમાણેની સંખ્યા થાય છે. ૮૩૪ ૩ ચાશી જન તથા એક એજનના સાઠિયા વીસ ભાગ તથા
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧
૧૩૪