________________
જવું. આ પ્રમાણે સંક્રમણ કરીને એ મંડળમાં ગતિ કરે છે, (pવમા) પ્રથમ તીર્થોત્તરીય આ રીતે પિતાને મત પ્રતિપાદિત કરે છે (૧)
( પુળ પ્રમાણુ) બીજો એક અન્ય મતવાદી આ પ્રમાણે કહે છે. એટલે કે પહેલા મતવાદીના મતનું કથન સાંભળીને બીજે મતવાદી તીર્થાતરીય આ વાક્યમાણ પ્રકારથી પિતાના મતના સંબંધમાં કહે છે જે પ્રમાણે છે.-(તા મંડાણો મંદરું સંમળ ભૂgિ #UT ;) એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ કરતે સૂર્ય કર્ણકલાથી ગતિ કરે છે, એટલે કે–ભગવાનું કહે છે કે બીજા મતવાદીના મતને તમે સાંભળે તે કહે છે કે–એક મંડળમાંથી બીજા મંડળમાં ગમન કરવાની ઈચ્છાવાળે સૂર્ય પોતાનાથી વ્યાસ થયેલ મંડળને પ્રથમ ક્ષણ પછી કર્ણ કલાને આરંભ કરીને છોડે છે, આ કથનને ભાવ આ રીતે સમજે. ભરતક્ષેત્રને અને ઐરવતક્ષેત્રને આ પ્રમાણે બે સૂર્યો કહેલા છે, તેમાં ભરતક્ષેત્રનો અથવા એરવત ક્ષેત્રનો સૂર્ય પિતપોતાના સ્થાનમાં ઉદિત થઈને બીજા મંડળને કર્ણ એટલે પ્રથમ છેડાના ભાગને લક્ષ કરીને ધીરે ધીરે અધિકૃત થયેલ મંડળને તે કોઈ પ્રકારની કળાથી છોડતા છોડતા ગતિ કરે છે. જેનાથી તે અહોરાત્ર પૂરી થતાં બીજા સમીપના મંડળમાં પ્રવર્તમાન થઈ જાય છે, અહીંયાં કર્ણકલા શબ્દ કિયાવિશેષણ છે, તેમ સમજવું. આ કથનની ભાવના આ રીતે સમજવી જોઈએ. કર્યું એટલે બીજા મંડળના પ્રથમ છેડાના ભાગને લક્ષ કરીને વ્યાપ્ત થયેલ મંડળને પ્રથમ ક્ષણ પછી ક્ષણે ક્ષણે કળાથી જે પ્રમાણે થઈ શકે એ પ્રકારથી છોડે છે. એ રીતે અહીંયાં બે અન્ય નીર્થિકોના મતને કહીને જે વાસ્તવિક વસ્તુ સ્વરૂપ છે તેને ભગવાન કહે છે. જે આ પ્રમાણે છે.
(तत्थ जे ते एवमासु ता मंडलाओ मंडलं संकममाणे संकममाणे भेयपाएणं संकमइ) એક મંડળથી બીજા મંડળમાં સંક્રમણ અર્થાત્ ગમન કરતે સૂર્ય ભેદઘાતથી એટલે કે
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૧૦