SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જન પ્રમાણુનું હોય છે. એટલે કે વિષ્કભ વૃદ્ધિથી એ પ્રમાણે થાય છે. કહેવાનો ભાવ એ છે કે એક મંડળથી બીજું મંડળ બે જન પ્રમાણે જેટલું દૂર હોય છે. તથા બીજા મંડળથી ત્રીજું મંડળ બે જન પરિમિત દૂર હોય છે. તથા એ જ પ્રમાણે ત્રીજા મંડળથી ચોથું મંડળ એ પ્રમાણેના ક્રમથી એક બીજા મંડળનું પરસ્પરનું અંતર હોય છે. આ કથન તો માત્ર ઉપલક્ષણ રૂપ છે. કારણ કે મંડળના આયામવિષ્કભનું પરિમાણુ કોઈ નિશ્ચિતપણાથી હોતા નથી આ તે કેવળ અનિયત જ હોય છે ક્રમવૃદ્ધિક્ષયવાળા મંડળોનું જ્યાં માન વૃદ્ધિ ક્ષયરૂપ હોય છે. આ પ્રમાણે ક્ષેત્રોથી છુપું નથી. તેથી બે જન અને એક એજનના એકઠિયા ચુંમાળીસ ભાગ જેટલા પ્રમાણનું અંતર બધે જે કહેલ છે. તે સ્થલપણાથી એટલે કે સામાન્ય રીતે સમજવાનું છે. (ાસ અદ્ધા તેની સાલુuળે પંચમુત્તરે ગોળના ગાદિયા તિ વણઝા) આ માગ એકસે વ્યાશીથી ગુણવાથી પાંચ દસ યોજન થાય છે. આ પ્રમાણે પિતાના શિષ્યને ઉપદેશ કરે એટલે કે પૂર્વોક્ત લક્ષણથી યુક્ત માર્ગને એક વ્યાશીથી ગુણવાથી પાંચ દસ જન થાય છે. તેમ શિષ્યને કહેવું. આ કથનને ગણિત પ્રકાર આ પ્રમાણે છે, બે એજનને જે એક વ્યાશીથી ગુણ વામાં આવે તો ૧૮૩૪=૩૬૬ ત્રણ છાસડ થાય છે. તથા એકસઠિયા અડતાલીસ ભાગને જે એકસો વ્યાશીથી ગણવામાં આવે તે ૬ ૧૮૩=૯૯૬૪=૧૪૪ એકસે ચુંમાળીસ જન થાય છે. આ એક ચુંમાલીસની સંખ્યાને પહેલાની રાશી જે ત્રણ છાસઠની છે. તેમાં ઉમેરી દેવાથી ૩૬૬+૧૪૪=૧૦ પાંચસો દસ થાય છે. આ પ્રમાણે સર્વાત્યંતર અને સર્વબાહ્યમંડળના અંતરમાં પરિરપરિમાણની વૃદ્ધિ એક પ્રકારથી સરખી જ થાય છે. આજ કથનને સ્પષ્ટ કરવાના હેતુથી શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરતાં કહે છે-(તા अभिंतराओ मंडलवयाओ बाहिरं मंडलवयं बाहिराओ वा अभिंतरं मंडलवयं एस णं अद्धा વેવફાં માહિતtત વણસા) આત્યંતરમંડળથી બાહ્યમંડળપદ અને બાહામંડળપદથી આધં. શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ૯૩
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy