________________
કરે છે, અથાત્ જેતે દશનાવરણીય કર્મોના ઉદય થાય છે, તેને દન માહનીય કર્મીના ઉદય થઈ જાય છે, દન માહનીય કર્માંના ઉદયથી મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે, અર્થાત્ અતત્ત્વના તત્વના રૂપમાં અને તત્ત્વને અતત્ત્વના રૂપમાં લે છે, તદનન્તર મિથ્યાત્વના ઉદયથી જીવ આઠ કમ પ્રકૃતિયાના બન્ધ કરે છે.
અહી (‘લજી') એ પદથી પ્રાયઃ ના અર્ધાં સૂચિત કરાય છે. તેથીજ આશય એ નીકળે છે કે કોઈ કોઇ સમ્યગ્દષ્ટિ પણુ આઠે કર્મ પ્રકૃતિયાના બન્ધ કરે છે, કેવલ સૂક્ષ્મ સંપરાય સથત આદિજ અન્ય નથી કરતા,
એ પ્રકારે પૂર્વ કના પરિણામથી આગલા કર્માના અન્ય થાય છે, જેમ ખીજથી અંકુર પત્ર, નાલ આદિની ઉત્પત્તિ થાય છે. કહ્યું પણ છે-જીવના પરિણામેાના કારણે કમ ઘણા પુદ્ગલ કમ રૂપમાં પરિણત થાય છે અને તે કર્મ પુદૂગલાના કારણે જીવનું એ પ્રકારથી પરિણમન થઇ જાય છે.
હવે અજ વાત ચાવીસ દડકાના ક્રમથી કહે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક આઠ કમ પ્રકૃતિયાને કયા પ્રકારે ખાંધે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! એજ પ્રકારે, અર્થાત્ સમુચ્ચય જીવની જેમ નૈયિક પણ જ્ઞાનાવણીય કર્મોના ઉદયથી દશનાવરણીય કમને પ્રાપ્ત કરે છે, દનાવરણીય કર્માંના ઊંચથી દશ નમાહનીય કમ ને પ્રાપ્ત કરે છે, દનમાહનીય કર્માંના ઉદયથી મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે, અને મિથ્યાત્વના ઉદ્દયથી નારક જીવ આઠ કર્માં પ્રકૃતિયા તા બન્ધ કરે છે. એજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય, પંચાન્દ્રય તિર્યંચ, મનુષ્ય, વાનભ્યન્તર, ચૈતિક અને વૈમાનિક પણ જ્ઞાનાવરણીય કર્માંના ઉદયથી દશનાવરણીય કતે પ્રાપ્ત કરે છે, દનાવરણીયના ઉદયથી દન મેહનીયને અને દર્શનમેહનીયના ઉદ્દેશ્યથી મિથ્યાત્વને પ્રાપ્ત થાય છે અને મિથ્યાત્વના ઉદ્દેયથી આઠ પ્રકૃતિયાને બાંધે છે.
હવે બહુત્વની અપેક્ષાએ કરીને નારક આફ્રિકાના કમપ્રકૃતિ અન્યનુ કથન કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઘણા જીવ કયા પ્રકારે આઠ ક પ્રકૃતિયોને અન્ય કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! એજ પ્રકારે વૈમાનિકે સુધી સમજવુ જોઇએ. અર્થાત્ સમુચય રૂપથી એકત્વની વિવક્ષા કરીને જે વકતવ્યતા કહી છે, તેનાજ અનુસાર અનેક જીવ પણ જ્ઞાનાવરણીય કર્માંના ઉદયથી દેશનાવરણીય કર્મને પ્રાપ્ત કરે છે, દશ નાવરણીયના ઉદયથી દર્શન માહનીય કને પ્રાપ્ત કરે છે, દશ નમેાહનીય કર્માંના ઉદયથી મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે અને મિથ્યાત્વના ઉદયથી આઠે કમ પ્રકૃતિયાના અન્ય કરે છે.
એજ પ્રકારે નારકો અસુરકુમાર આદિ ભવનપતિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયા, વિકલેન્દ્રિયા, પ ંચેન્દ્રિય તિય ચા, મનુષ્યા, વાનભ્યન્તરા તિષ્કા અને વૈમાનિકાના વિષ યમાં પણ કહેવુ જોઈએ, અર્થાત્ તે પણ જ્ઞાનાવરણીયના ઉદયથી દર્શનાવરણીયને,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૫૬