________________
પ્રકૃતિને બાંધે છે અથવા અબન્ધક પણ હોય છે. પણ વાનવન્તર, તિષ્ક અને વૈમાનિક મિથ્યાદર્શન શલ્યથી વિરત હોય તે સાત પ્રકૃતિના અથવા આઠ પ્રકૃતિના બન્ધક થાય છે.
હવે ગૌતમસ્વામી બહુવચનને આશ્રય લઈને પ્રશ્ન કરે છે—હે ભગવાન! મિથ્યાદર્શનશલથી વિરત અનેક જીવ કેટલી કમ પ્રકૃતિને બાંધે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ તેજ પૂર્વોક્ત સત્યાવીસ ભંગ કહેવા જોઈએ, જે પ્રાણાતિપાતથી વિરત અનેક જીની પ્રરૂપણામાં કહ્યા છે.
શ્રી ગતમસ્વામી-હે ભગવન! મિયાદર્શન શલ્યથી વિરત અનેક નૈરયિક કેટલી કર્મ પ્રકૃતિ બાંધે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! બધા મિથ્યાદર્શનશલ્યથી વિરત નારક સાત પ્રકૃતિના બધક બને છે, અથવા ઘણું સાતને અને કોઈ એક આઠના બન્ધક થાય છે.
અથવા ઘણું સાતના અને ઘણા આઠના બંધક થાય છે. તાત્પર્ય એ છે કે જ્યારે કોઈ પણ નારક આયુકર્મના બંધક નથી થતા ત્યારે બધા સાતના બન્ધક બને છે. જ્યારે કે એક નારક આયુનો બન્ધ કરે છે ત્યારે એક આઠની બધક મળે છે.
જ્યારે આયુનો બન્ધ કરનારા પણ ઘણા અને આયુને બધ ન કરનારાપણ ઘણું સંખ્યામાં મળી આવે છે, ત્યારે ઘણું જીવો સાતના અને ઘણુ આઠના બન્ધક હોય છે. એ પ્રકારે ત્રણ ભંગ થાય છે.
નારકોની સમાન અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય, દ્વાન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય વાનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક પણ છે કે બધા સાત કર્મપ્રકૃતિના બન્ધક અથવા ઘણા સાતના અને કઈ એક આઠના બંધક, અથવા ઘણા સાતને અને ઘણું આઠના બન્ધક હોય છે. મનુષ્ય અને સમુચ્ચય જીના વિષયમાં પૂર્વોક્ત સત્યાવીસ ભગ સમજી લેવા જોઈએ. તે સૂ. ૮ .
બાવીસમું પદ સમાપ્ત
પ્રાણાતિપાત વિરત વિશેષ વક્તવ્યતા શબ્દાર્થ - (qળાવાવવિધ મરે! નીવર્ડ્સ જિં આમથા શિરિયા જ્ઞઃ ૨) હે ભગવન પ્રાણાતિપાતવિરત જીવને શું આરંભિક કિયા હેય છે? (નાવ મિજી ઢસળવત્તિયા શરિયા કરું ) યાવતું મિથ્યાદર્શન પ્રત્યયા કિયા થાય છે? (ગોયમા !_girદ્યાવિAળરસ મિયા ઝિરિયા સિય વગર) હે ગૌતમ! પ્રાણાતિપાત વિરત જીવન કદાચિત્ આરંભિકી ક્રિયા થાય છે (સિય નો દરજ્ઞરૂ) કદાચિત્ નથી થતી. (1ળારૂવાવિયસ્ક 9 મંતે ઝીવ રહિયા રિયા જાફ ?) હે ભગવન શું પ્રાણાતિપાતથી વિરત જીવને પારિગ્રાહિકી ક્રિયા થાય છે? (યમા! ળો ફુલ સમદે) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી
(વાયવરણ ઈ મેતે ! નીવસ માયાવરિયા જિરિયા રુ?) હે ભગવન ! પ્રાણાતિપાતથી વિરત જીવને માયાપ્રત્યયા કિયા થાય છે ? (નો! સિય નૈરૃ, સિય નો યજ્ઞટ્ટ) હે ગૌતમ કદાચિત્ થાય છે, કદાચિત્ નથી થતી.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૯