________________
જેને મિથ્યાદર્શન પ્રત્યય કિયા થાય છે, તેને અપ્રત્યાખ્યાનકિયા નિયમ થી થાય છે
(મપૂસર્સ નહીં નીવર્સ)સમુચ્ચય જીવના કથનપ્રમાણે સમગ્ર મનુષ્યની ક્રિયાઓ જાણવી(વાળમંતરનોય નિયમ્સ ) વાવ્યન્તર જયેતિષ્ક, વૈમાનિક નારક ના માન જાણવા (લ સમયૅ જે મને! નીવરત્ત મામા જિ1િ =૬) હે ભગવન! જે સમયે જીવની આરંભિકી કિયા થાય છે (તે સમર્થ પરિહિયા ક્રિશિકા ન$ ?) શું તે સમયે પરિગ્રહિક ક્રિયા થાય છે? (gવં ને ગરૂ, ગં ટ્રેણં, પgશેળે ય રારિ ઢંકા ચડ્યા) એ પ્રકારે એ જેને, જે સમયે, જે દેશથી અને જે પ્રદેશથી, આ ચાર દંડક જાણવા જોઈએ (નહીં નેફા તન્હા સવા નેવવં) જેમ નારકને એજ પ્રકારે બધા દેવોને જાણવા જોઈએ (નાવ માળિયાનં) યાવત વૈમાનિકે સુધી એ પ્રમાણે સમજવું
ટીકાર્ય પહેલાં કિયાઓનું નિરૂપણ કરાયું છે કિતુ હવે પ્રકારાન્તરથી ક્રિયાઓનું જ નિરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! ક્રિયાઓ કેટલી કહેલી છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! ક્રિયાઓ પાંચ પ્રકારની કહેલી છે. તે આ પ્રમાણે–આરંભિકી, પરિગ્રાફિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શનપ્રત્યયા. પૃથ્વીકાયિક, આદિ જીવનું ઉપમર્દન આરંભ કહેવાય છે, અને આરંભ જેનું પ્રજન હોય તે આરંભિકી કિયા કહેવાય છે. ધર્મના ઉપકરણે સિવાય અન્યવસ્તુઓનું ગ્રહણ કરવું તે પરિગ્રહ છે. ધર્મોપકરણો પ્રત્યે મમત્વ થવું પણ પરિગ્રહની ક્રિયા કહેવાય છે. આ પરિગ્રહથી થવાવાળી અથવા લાગવાવાળી ક્રિયા પરિયવિકી ક્રિયા કહેવાય છે. કપટ ક્રોધાદિ માયા કહેવાય છે. માયાથી જે ક્ષિા થાય તે માયાપ્રત્યયા ક્રિયા છે. લેશ માત્ર પણ વિરતિ પરિણામ ન લેવું અપ્રત્યા
ખ્યાન છે અપ્રત્યાખ્યાન થી થનારી ક્રિયા અપ્રત્યાખ્યાન કિયા કહેવાય છે. મિથ્યાદર્શનના નિમિત્તથી થનારી ફિયા મિયાદર્શન પ્રત્યયા સમજવી જોઈએ.
. હવે આ આરંભિક્રી આદિ કિયાઓમાંથી જે જીવને જેટલી ક્રિયાઓ થાય છે, તેનું પ્રતિપાદન કરે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! આરંભકો કિયા કયા જીવને થાય છે?
શ્રી ભગવાન -હે ગૌતમ! કોઈ પ્રમત્ત સંયતને પણ આરંભિક ક્રિયા થાય છે. તેનું કારણ એ છે કે પ્રમાદ થતાં કાયનો વ્યપાર થાય છે અને તેનાથી પૃથ્વીકાયિક આદિનું ઉપમર્દન થઈ જાય છે. સૂત્રમાં ‘વિ-મણિ, અર્થાત મી શબ્દના પ્રયોગથી એ સૂચિત કરેલું છે કે જ્યારે પ્રમત્ત સં. યતને પણ આરંભિકી ક્રિયા લાગી જાય છે, ત્યારે દેશવિરત આદિનું તે કહેવું જ શું, એ પ્રકારે આગળ પણ મવ (પણ) થી આ પ્રકારનો આશય સમજી લેવો જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! પારિગ્રહિક કિયા કયા જીવને થાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! કોઈ પણ દેશ વિરત–સંયતાસંયતને પણ પારિગ્રહિક ક્રિયા થાય છે, કેમકે તે પણ પરિગ્રહન ધારક થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૪