________________
આવકરણના પછી, વિના વ્યવધાનના કેવલિસમુદ્ધાંત આરંભ કરી દેવાય છે. તે કેલિસમુદ્ઘાત કેટલા સમયના હોય છે ? તે કહે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! કેલિસમુદ્દાત કેટલા સમયને હાય છે ?
ભગવાન્ હૈ ગૌતમ ! કેલિસમુદ્દાત આઠ સમયને હાય છે તે આ પ્રકારે છે– પ્રથમ સમયમાં દંડ કરે છે, બીજા સમયમાં કપાટ કરે છે, ત્રીજા સમયમાં મથાન કરે છે, ચેાથા સમયમાં લેાકને પૂરિત કરે છે, પાંચમા સમયમાં લેકપુરના સ`કચ કરે છે, છઠ્ઠા સમયમાં મથાનના સકેચ કરે છે, સાતમા સમયમાં કપાટના સંકાચ કરે છે અને આઠમા સમયમાં દંડનેા સંકેચ કરે છે, દંડને સંકોચ કર્યા પછી પૂત્ શરીરસ્થ થઈ જાય છે.
એ પ્રકારે પ્રારભના ચાર સમામાં અલ્પપ્રદેશાને ફેલાવતા જાય છે અને પાછલા ચાર સમયેામાં તેમના સકાચ કરતા જાય છે.
કહ્યુ પણ છે—‘ કેવલી પ્રથમ સમયમાં ઉપર અને નીચે લેાકાન્ત સુધી તથા વિસ્તારમાં પાતાના દેહ પ્રમાણુ દંડ કરે છે, બીજામાં કપાટ કરે છે, ત્રીજામાં મન્થાન અને ચેાથામાં લાક પૂરણ કરે છે. પછી પ્રતિલેામ સહરણ કરીને અર્થાત્ વિપરીત ક્રમથી સંકચ કરીને સ્વદેહસ્થ થઇ જાય છે ।। ૧-૨ ।।
કેલિસમુદ્ધાતમાં મનાયેાગ આદિના વ્યાપારના વક્તવ્યતા કહે છે—
શ્રી ગૌતમસ્વામી–કે ભગવન્! સમુદ્ધાગત કેવલી શું મનાયેળના વ્યાપાર કરે છે, વચનચેાગના વ્યાપાર કરે છે, અથવા કાયયેાગના વ્યાપાર કરે છે ?
શ્રી ભગવાન- ગૌતમ ! સમુદ્ધાતગત કેવલી મનેયાગ અને વચનયોગના વ્યાપાર નથી કરતા, પણુ કાયામના વ્યાપાર કરે છે, કાયયોગમાં પણ ઔદારિક કાયયોગ ઔદા રિક મિશ્રકાય યોગના અને કાણુ કાયયોગના જ વ્યાપાર કરે છે, ખીજા કોઈ કાયયોગના નહીં, એ નિરૂપણ કરવાને માટે કહેવુ છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સમુદ્માતગત કેવલી કાયયોગને વ્યાવૃત કરતા છતાં શુ ઔદારિક કાયયેગનો વ્યાપાર કરે છે, શુ' ઔદારિક મિશ્ર કાયયોગનો વ્યાપાર કરે છે? શુ' વૈક્રિય શરીર કાયયોગના પ્રયોગ કરે છે ? શુ' વૈક્રિય મિશ્ર શરીરકાય ચેાગના પ્રયોગ કરે છે ? શુ આહારક શરીર કાયયેાગનો વ્યાપાર કરે છે, શું આહારક મિશ્ર શરીર કાયચાગનો વ્યાપાર કરે છે, અથવા શુ કામણ શરીર કાયયેગનો વ્યાપાર કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! સમુદ્દાતગત કેવલીકાયયેાગનો વ્યાપાર કરતાં છતાં ઔદા રિક શરીર કાયયોગના પણ વ્યાપાર કરે છે, ઔદારિકમિશ્ન શરીર કાયચાગના પશુ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૪૨૩