________________
તેજસૂલબ્ધિ અને આહારકલબ્ધિ નથી હોતી, તેથી ત્રણ સમુદ્રઘાતને તેમનામાં સંભવ નથી, એ કારણે તેમનામાં પ્રારંભના ત્રણ સમુદ્રઘાત–વેદના મુદ્દઘાત, કષાયસમુદ્રઘાત, મારણાન્તિકસમુઘાત. વિશેષતા એ છે કે વાયુકાયિકામાં ચાર સમુઘાત થાય છે જે આ પ્રકારે છે (૧) (૧) વેદનાસમુઘાત (૨) કષાયસમુદ્દઘાત (૩) મારણાંતિકસમુદ્દઘાત (૪) અને વક્રિયસમુદ્ધાત. બાદર પર્યાપ્ત વાયુકાયિકે સાં વૈકિયલબ્ધિને સદૂભાવ હોવાથી વૈક્રિયસમુદ્દઘાત પણ થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પંચેન્દ્રિયતિયામાં કેટલા છાત્મચ્છિક સમુદ્રઘાત થાય છે?
શ્રી ભગવાન-હે ગતમ! પંચેન્દ્રિયતિયામાં પાંચ છાત્મસ્થિક મુદ્દઘાત થાય છે, તે આ પ્રકારે છે-(૧) વેદના સમુદ્દઘાત (૨) કષાયસમુદ્દઘાત (૩) મારણાન્તિકસમુદ્દઘાત (૪) ક્રિયસમુદ્રઘાત અને (૫) તૈજસસમુદ્રઘાત. પચેન્દ્રિયતિર્યંચ ચૌદ પના અધિ ગમ નથી કરી શકતા, તેથી જ તેમનામાં અાહારક લબ્ધિનો અભાવ હોય છે અને આહારક લબ્ધિને અભાવ હોવાથી આહાર સમુઘાતનો અભાવ હોય છે. તાત્પર્ય એ છે કે, તેમનામાં આહારકસમુદ્દઘાતના અતિરિક્ત શેષ પાંચ છાત્મચ્છિક સમુદ્દઘાત હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મનુષ્યમાં કેટલા છામથિકસમુદ્રઘાત થાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! મનુષ્યમાં છ છાત્મસિધકસમુદ્રઘાત થાય છે. તે આ પ્રકારના છે-(૧) વેદના સમુદ્દઘાત (૨) કષાયસ મુદ્દઘાત (૩) મારણાન્તિકસમુદ્દઘાત (૪) વૈકિપસમુદ્રઘાત (૫) તૈજસુસમુદ્દઘાત (૬) અને આહારક સમુદ્દઘાત.
મનુષ્ય ચૌદપૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, તેથી જ તેમનામાં આહારકસમુદુઘાત પણ સંભવે છે એ પ્રકારે જેમનામાં જેટલા છાસ્થિસમુદ્દઘાતને સંભવ છે, તેનું નિરૂપણ કરાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૯૬