________________
કે કાનાથી અ૮ ૫, અધિક, તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી ભગવાન હે ગૌતમ ! બધાથી ઓછા અસુકુમાર કોલસમુદુઘાતથી સમવહત છે. કારણ એ છે કે-દેમાં સ્વભાવતઃ લોભની પ્રચુરતા હોય છે, લેભની અપેક્ષાએ માન કષાય આદિની અલ્પત હોય છે અને માન આદિની અપેક્ષાએ પણ કેધ તેમનામાં અ૫ મળી આવે છે તેથી જ અન્ય સમુદ્દઘાતથી સમવહત દેવેની અપેક્ષાએ કોધસમુદ્રઘાતથી સમવહત અસુરકુમાર બધાથી ઓછા કહેલા છે તેમની અપેક્ષાએ માનસ મુદ્દઘાતથી સમવહત અસુરકુમાર સંખ્યાતગણી છે, કેમ કે અસુરકુમારામાં કેદની અપેક્ષાએ માનની માત્રા અધિક હોય છે, સંધ્યાન ગયું હોય છે. માયાસમુદ્રઘાતથી સમહત અસુરકુમાર સંખ્યાત ગણ હોય છે. કેમકે અમુકુમારનાં કૅધ, માન, અને માયાની અપેક્ષાએ લેભ સંખ્યાત ગણે ધિક હોય છે. જે અસુરકુમાર કેઈ પણ સમુઘાતથી સમહત નથી, તે લાભ સમુદ્દઘાતથી સમવહતેથી પણ સંખ્યાતગણુ છે, યુક્તિ પૂર્વ
અસુરકુમારની જેમ બધાં જ દેવ અર્થાત્ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર, સ્વનિતકુમાર, વનયંતર, તિષ્ઠ, અને વૈમાનિક પણ સમજી લેવા જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! ક્રોધસમુદ્રઘાત, માનસમુદ્દઘાત, માયામુદ્દઘાત, લેભસમુદુઘાતથી સમહત અને બધા સમુદુઘાતેથી રહિત-અસમવહત-પૃથ્વીકાયિકોમાં કોણ કોનાથી અ૫, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન -હે ગૌતમ! બધાથી ઓછા પૃથ્વીકાયિક માનસમુઘાતથી સમવહત છે તેમને વિચાર સમુચ્ચય જીવે ના સમાન કરી લે જોઈએ. તેમની અપેક્ષાએ સમુદુઘા તથી સમવહત પૃથ્વીકાયિક રિશેષાધિક છે યુક્તિપૂર્વવત્ સમજી લેવી. તેમની અપેક્ષાએ માયામુદ્દઘાતથી સમવહત પૃથ્વીકાયિક વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ લેભસમુદ્દઘાતથી સમવહત પૃથ્વીકાવિક વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ કઈ પણ સમુદુઘાતથી અજમવહત પૃથ્વીકાયિક સંખ્યાલગણ અધિક છે, તેમને વિચાર સમુચ્ચય જીની સમાન કરી લેવા જોઈએ. પૃથ્વીયિકની સમાન અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક દ્વીન્દ્રિય, ત્રાંન્દ્રિય, ચતુરિન્દ્રિય, તથા પંચેન્દ્રિય તિર્યંચ પણું માનસમુદઘાતથી સમવહત બધાથી ઓછા છે. તેમની અપેક્ષાએ ક્રોધસમુદ્રઘાતથી સમહત વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ માયાસમુદ્રઘાતથી સમહત વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ લેભસમુદ્રઘાતથી સમવહત વિશેષાધિક છે. અને તેમની અપેક્ષાએ પણ અસમહત સંખ્યાતગણી સમજવા જોઈએ. ક્રોધસમુઘાત આદિથી સમહત અને અસમવહત મનુષ્યની વક્તવ્યતા સમુચ્ચય જીની સમાન સમજવી જોઈએ. પણ સમુચ્ચય જીવોની અપેક્ષાએ મનુષ્યમાં વિશેષતા એ છે કે કષાયમુદ્દઘાત સમવહત મનુષ્યની અપેક્ષાએ માનસમુઘાતથી સમવહત મનુષ્ય અસંખ્યાતગણુ છે, કેમકે મનુષ્યમાં માનની બહુલતા મળી આવે છે. લગ્ન ૧૦૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૯૩