________________
સમવહત છે અર્થાત્ કષાયસમુદ્માતથી ભિન્ન છ સમુદ્ધાતમાંથી કાઈ પણ એક સમુદ્ ઘાતથી સમવહત છે. કેમકે અકષાયસમુદ્ઘાતથી સમવત જીવ કવચિત્--કાક્ષેત્ કાઇકાઇ જ મળી આવે છે. તેએ ઉત્કૃષ્ટ સંખ્યામાં પણ જો હોય તે કષાય સમુદ્માતથી સમવહત જીવાને અનન્તમૈ। ભાગ જ હાય છે.
એ કારણે તેમને બધાથી એછા કહ્યા છે. તેમની અપેક્ષાએ માનસસુઘાતથી સમવહત જીવ અનન્તગણા અધિક છે, કેમકે અનન્ત વનસ્પતિકાયિક જીવ પૂર્વ ભવાના સસ્કારને કારણે માનસમુદ્દાતમાં વર્તમાન રહે છે. તેમની અપેક્ષાએ પણ ક્રોધસમુદ્દાતથી સમવહત વિશેષાધિક છે, કેમકે માની જીવાની અપેક્ષાએ ક્રોધી જીવ અધિક રાય છે. તેમની અપેક્ષાએ માયાસમુદ્ઘાતથી સમવહત જીવ વિશેષાધિક હાય છે, કેમકે ક્રોધી જીવાની અપેક્ષાએ માયાવી અધિક હોય છે તેમની અપેક્ષાએ લેાભસમુદ્ઘાતથી સમહત જીવ વિશેષાધિક હાય છે, એમ કહેવાય છે.
કેમકે માયાવી જીવાની અપેક્ષાએ લેાભી જીવ ઘણા વધારે હોય છે. તેમની અપેક્ષાએ પણ અસમવહુત જીવ અસંખ્યાતગણુા છે, કેમકે નારક, તિય ચ મનુષ્ય અને દેવ એ ચારે ગતિએામાંથી પ્રત્યેક ગતિમાં સમુદૂધાત યુક્ત જીવની અપેક્ષાએ સમુદ્ઘાત રહિત જીવ સદા સખ્યાતગણી અધિક મળી આવે છે. સિદ્ધ જીવ એકેન્દ્રિયાના અનન્તમ ભાગ છે પરન્તુ અહી તેમની વિવક્ષા નથી કરાઈ.
હવે નારક ખાદિ ચાળીસ ઇંકાના ક્રમથી એજ પૂર્વોક્ત અલ્પ બહુત્વનું પ્રતિપાદન કરે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ધસમુદ્ધાતથી, માનસમુદ્ધાત, માયાસમુદ્ધાતથી અને લાભસમુદ્ધાતથી સમહત તથા અસમવહત નારકામાં કાચુ કાનાથી અરૂપ છે, અધિક છે, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! બધાથી ઓછા નારક લાભસમુદ્ધાતથી સસવહત છે, કેમકે નારકને પ્રિય વસ્તુઓના સચાગ નથી મળતા, તેથી, પ્રાયઃ તેમનામાં લેભસમુદ્ ઘાતને અભાવ હોય છે. કઇ-કઇ નારકને લેાભસમુદ્દાત થાય પણ છે અને તે પણ તે અન્ય સમુદ્ધાતેથી સમવડત નારકાની અપેક્ષાએ ખૂબ જ એ હોય છે. એ કારણે તેમને બધાથી એછા કહ્યા છે. તેમની અપેક્ષાએ માયાસમુદ્ઘાતથી સમહત નારક સંખ્યાતગણા અધિક છે. અહીં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઇએ
તેમની અપેક્ષાખે પણ માનસમુદ્ઘાતથી સમવહત નારક સખ્વા તગણા હૈાય છે. તેમની અપેક્ષાએ ક્રોધસમુદ્ધાંતથી સમવડત નારક સંખ્યાતગણા છે. તેમની અપેક્ષાએ અક્ષમવહત અર્થાત્ જે કાઇ પણ સમુદ્ધાતથી યુક્ત નથી સંખ્યાતગણુા હૈાય છે યુક્તિ પૂર્વવત્ સમજવી જોઇએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ક્રેધસમુદ્ઘાતથી સમવહત, માનસમુદ્દાતથી સમવહત માયાસમુદ્ઘાતથી સમવડત, લાભસમુદ્દઘાતથી સમહત અને અસમવત અસુરકુમારોમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૯૨