________________
પારિતાપનિકી ક્રિયાથી પૃષ્ટ હાય ( વાળા વાયિિરયાદ્ અનુÈ) પ્રાણાતિપાત ક્રિયાથી અસ્પૃષ્ટ બને છે (સ્થેરૂત્ નીવે) કાઈ કાઈ જીવ ( વદ્યાઓનીવો) કાઇ જીવની અપેક્ષાએ (જ્ઞ સમય) જે સમયે (છાયા ાિળિયાર પાસિયાÇ પુર્દ) કાયિકો, આધિકરણિકી તેમજ પ્રાદ્ધેષિકી ક્રિયાથી પૃષ્ટ થાય છે (તા. સમય) તે સમયે (રિયાળિયાપ જિરિયાદ્ અનુદે) પારિતાપનિકી ક્રિયાથી અસ્પૃષ્ટ બને છે (વાળા વાય જિરિયાદ્ અનુઢે) પ્રાણાતિપાત ક્રિયાથી અસ્પૃષ્ટ થાય છે.
ટીકા :- આનાથી પહેલાં કાયિકી આદિ ક્રિયાઓનું નિરૂપણ કરાયું.
હવે એજ પ્રકરણના અનુસાર એ નિરૂપણ કરાય છે કે કયા-કયા જીવાને કેટલી કેટલી ક્રિયાઓ થાય છે ?
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ક્રિયાએ કેટલી કહેલી છે ?
શ્રી ભગવાન્−હે ગૌતમ ! પાંચ ક્રિયાઓ કહી છે, તે આ પ્રકારે છે-કાયિકી યાવત આધિકરણિકી, પ્રાર્દ્રષિકી, પારિતાનિકી અને પ્રાણાતિપાત ક્રિયા, કાયિકી આદિ ક્રિયાઓનુ સ્વરૂપ પહેલાં દેખાડી વિંધેલું છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન! નારક જીવાને કેટલી ક્રિયાઓ કહી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકોની પાંચ ક્રિયાએ કહી છે, તે આ પ્રકારે છે–કાયિકી યાવત્ અધિકરણિકી, પ્રાદ્ધેષિકી પારિતાપનિકી અને પ્રાણાતિપાત ક્રિયા એજ પ્રકારે વૈંમાનિકો સુધી સમજી લેવું જોઇએ. અર્થાત્ નારકજીવાની સમાનજ, અસુરકુમાર આદિ ભવનપતિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયા, દ્વીન્દ્રિયા, ત્રીન્દ્રિયા, ચતુરિન્દ્રિયા, તિય ઇંચ પંચેન્દ્રિયા, મનુષ્યા, વાનન્યન્તરા, જ્યાતિષ્ઠા અને વૈમાનિકોને પણ કાયિકી, આધિકરણિકી, પારિતા પનિકી અને પ્રાણાતિપાત ક્રિયા કહેલી છે. તાત્પય એ છે કે નારકોથી લઈને વૈમાનિકા સુધી-ચાવીસે દડકાના જીવાને પાંચે ક્રિયાઓ કહેલી છે.
હવે કાયિકી આદિ ક્રિયાઓના એક જીવની અપેક્ષાથી પરસ્પરમાં અવિનાભાવ પ્રદશિત કરવાને માટે કહે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જે જીવને કાયિકી ક્રિયા થાય છે, શુ તેને આધિકરણિકી ક્રિયા પણ થાય છે ? એજ પ્રકારે જે જીવને ક્ષાધિકરણુકી ક્રિયા થાય છે, તેને શુ કાયિકી ક્રિયા પણ થાય છે ?
શ્રી ભગવાન હે ગૌતમ ! જે જીવને કાયિકી ક્રિયા થાય છે, તેને આધિકરણિકી ક્રિયા નિયમ થી થાય છે અને જે જીવને આધિકરણિકી થાય છે, તેને કાયિકી ક્રિયા નિયમ થી થાય છે, કેમકે કાયિકી અને આધિકરણુકી ક્રિયાઓમાં પરસ્પર નિયમ્ય-નિયામક ભાવ સમ્મન્ધ છે. તેથીજ એકના હોવાથી બીજી થાય જ છે.
શ્રી ગૌતમસ્વામી-શુ ભગવન્! જે જીવને કાયિકી ક્રિયા થાય, તેને પ્રાક્રેષિકી ક્રિયા થાય છે? અને જે જીવને પ્રાદ્ભષિકી ક્રિયા થાય છે તેને ક્રાયિકી ક્રિયા થાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૬