________________
તથી સમવહન, આહારક મુદ્દઘાતથી સમવહત, કેવલિસમુ ઘાતથી સમવહત, અને અસમવડત અર્થાત્ જે કઈ પણ સમુદ્રઘાતથી યુક્ત નથી સમુઘાતથી રહિત છે તેમાંથી કે કોનાથી અ૫, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ! બધાથી ઓછા જીવ આહારક સમુદુઘાતથી સમહત અર્થાત બહારક સમુદ્યાત કરેલા છે. કેમ કે તેમાં આહારક શરીરધારિયેના છ માસને વિરહકાલ કહ્યો છે, તેથી જ તેઓ કયારેક નથી પણ હતા. જયારે હોય છે ત્યારે પણ જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ સહસ પૃથકત્વ અર્થાત્ બે હજારથી નવ હજાર સુધી જ હોય છે.
આહારક સમુદ્દઘાત આહારક શરીરના આરંભકાળમાં જ હોય છે, અન્ય સમયમાં નથી હોત, એજ કારણ છે કે, એક સાથે ચેડા જ આહારક શરીર હોય છે, તેનાથી આહારક સમુદ્રઘાતથી સમવહત જીવ પણ થોડા જ કહ્યા છે.
આહારક સમુદુઘાતવાળાની અપેક્ષાએ કેવલિસમુદ્ધાતથી સમવહત છવ સ ખ્યાત ગણા અધિક છે, કેમકે તેઓ એક સાથે શતપૃથકની સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. તેમની અપેક્ષાએ તૈજસસમુદ્રઘાતથી સમવહત જીવ અસંખ્યાતગણું હોય છે, કેમકે પંચેન્દ્રિય તિય ચિમાં, મનુષ્યોમાં અને દેવામાં પણ તેજસસ મુદ્દઘાત મળે છે. તૈજસસમુદ્યાતવાળા ઓની અપેક્ષાએ વેકિયસમુઘાતથી સમવહત જીવ અસ ખ્યાતગણું હોય છે, કેમ કે વૈક્રિયસમુદ્રઘાત વાયુકાયિક અને નારકમાં પણ હેય છે. વાયુકાયિક જીવ, જે વૈક્રિય લબ્ધિથી યુક્ત છે, દેવોથી પણ અસંખ્યાતગણ છે, અને બાઇર પર્યાપ્ત વયુકાયિક સ્થલચર પંચેન્દ્રિયે ની અપેક્ષાએ પણ અસંખ્યાતગણ છે સ્થલચર પંચેન્દ્રિય દેથી પણ અસંખ્યાતગણું છે. એ પ્રકારે નારક અને વાયુકાયિકમાં પણ વક્રિયસમુદ્દઘાતનો સંભવ હોવાને કારણે તેજસસમુઘાતથી સમવહત છની અપેક્ષાએ ઉકિયસમુદ્રઘાતથી સમવહત જીવ અસંખ્યાતગણી સમજવા જોઈએ.
વૈકિયસમુદ્ધાતવાળાઓની અપેક્ષાએ મારણાંતિકસમુદ્રઘાતથી સમવહત જીવ અનન્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૮૦