________________
જે નારકને પૃથ્વી થિક રૂપમાં કવાય સમુઘાત કહ્યા, એ જ પ્રકારે અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના રૂપમાં અતીત કષાય સમુદ્દઘાત અનત કહેવા જોઈએ.
ભાવી કષાય સમુદ્રઘાત કેઈના હોય છે, કેઈને નથી લેતા. જેમના છે, તેમના જઘન્ય એક, બે અથવા ત્રણ છે અને ઉત્કૃષ્ટ સંખ્યાત અસંખ્યાત અથવા અનત છે.
- નારક જીવના અસુરકુમાર અવસ્થામાં જેવા કષાય સમુદ્દઘાતનું પ્રતિપાદન કર્યું છે, અથત અતીત અનન્ત કહેલા છે અને ભાવી જઘન્ય સંખ્યાત, ઉત્કૃષ્ટ અસંખ્યાત અગર અનન્ત કહ્યા છે, તેવા જ અહીં સુધી કડી લેવા જોઈએ.
નારકના, જ્યોતિષ્ક અવસ્થામાં અતીત કષાયસ મુદ્દઘાત, અનત છે, ભાવ કોઈને હોય છે, કેઈના નથી હતા જેમના હોય છે, તેમના કદાચિત અસંખ્ય ત અને કદાચિત્ અનન્ત હોય છે, એ જ પ્રકારે નારકના વૈમાનિક અવસ્થામાં પણ અતીત કષાયસમુદ્દઘાત અનન્ય છે અને ભાવી કદાચિત અનન્ત હોય છે.
અહીં સુધી નારક જીવના વીસ દંડકમાં અતીત અને ભાવી કષાય સમુદ્રઘાતનું નિરૂપણ કરાયું છે. | હવે અસુરકુમારના ભૂત અને ભાવ કષાય સમુદ્યા ચેરીસે દંડકાને લઈને નિરૂપણ કરાય છે
અસુરકુમારના સકલ નારકપણે અતીતકાલની અપેક્ષાએ અતીત કષાય સમુદ્રઘાત અનન્ત છે. ભાવી કષાય સમુદઘાત કેઈન છે કોઈના નથી, જે અસુરકુમારનાં નારક રૂપમાં ભાવી કષાય સમુદ્રઘાત છે, તેના કદાચિત સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત, અને કદાચિત અનન્ત છે.
અસુરકુમારના અસુરકુમાર રૂપમાં અતીત કષાય સમુદ્દઘાત અનન્ત છે, અર્થાત્ વર્તમાનમાં જે જીવ અસુરકુમાર પર્યાયમાં છે, તે ભૂતકાળમાં અસુરકુમાર પર્યાયમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૬૨