________________
તે નારકના નારકના પર્યાય સંબધી ભાવી વેદનાસમુદ્દાત નથી થતા. તેનાર્થી ભિન્ન પ્રકારના જે નારક છે, તેમના થાય છે, જે નારકના નારક પર્યાય સબંધી ભા સમુદ્દાત છે, તેના જધન્ય એક, બે, ત્રણ થાય છે, અને ઉત્કૃષ્ટ સખ્યાત, અસખ્યાત અથવા અનન્ત થાય છે.
જેવુ' નારકેાના નારક પર્યાય સંબંધી વેદનાસમુદ્દાતાનું નિરૂપણ કરેલુ છે, એ જ પ્રકારે નારકના અસુરકુમાર પર્યાંયમાં યાવત્ નાગકુમાર, સુવર્ણાકુમાર, અગ્નિકુમાર આદિ ભવનપતિદેવ પર્યાયમાં, પૃથ્વીકાયિક માદિ એકેન્દ્રિય પર્યાયમાં, વિલેન્દ્રિય પર્યાયમાં, પચેન્દ્રિય તિય ચ પર્યાયમાં, મનુષ્ય પદ્મયમાં, વાનવ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિકના પર્યાયમાં પણ સ`પૂર્ણ અત્યંત કાલની અપેક્ષાએ અનન્ત વેદના સમુદ્દાત અતીત છે.
ભાવી વેદના સમુદ્દાત કાઇના થાય છે, કોઈના નથી થતા. જેમના થાય છે, તેમના જન્મ એક, એ અથવા ત્રણ થાય છે, ઉત્કૃષ્ટ સખ્યાત-અસ ખ્યાત અગર અનન્ત થાય છે. એમનામાંથી જેટલુ આયુષ્ય ક્ષીણ થયુ' છે અને જે તેજ ભવથી મુક્તિ પ્રાપ્ત કરનારા છે, તેમની જ અપેક્ષાથી એક, બે અગર ત્રણ ભાવી વેદના સમુદ્દાત કહેલા છે, જે જીવ ફરીથી નરકમાં ઉત્પન્ન થનાર હાય છે, તેના જઘન્ય રૂપથી પણુ સંખ્યાત ભાવી વેદના સમુદ્ધાત થાય છે. આ સંખ્યાત સમુદ્દાત પશુ તે નારકના સમજવા જોઇએ જે એકજવાર અને તે પણ જઘન્ય સ્થિતિવાળા નરકમાં ઉત્પન્ન થનાર હાય જે અનેકવાર ઉત્પન્ન થનાર છે અને દીઘસ્થિતિક રૂપમાં ઉત્પન્ન થનાર છે તેના ભાવી વેદના સમુદ્રઘાત અન્ન ખ્યાત થાય છે જે અનન્તવાર ઉત્પન્ન થાય છે તેના અનન્ત થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! એક-એક અસુરકુમારના નૈયિક અવસ્થામાં કેટલા સમુદ્ધ ત અદ્વૈત થયેલા છે ?
શ્રીભગવાન્—હૈ ગૌતમ ! એક-એક અસુરકુમારના નારક અવસ્થામાં અનન્ત વેદના સમુદ્ધાત અતીત થયેલ છે, કેમ કે તેણે અતીતકાળમાં અનન્તવાર નારક અવસ્થા પ્રાપ્ત કરી છે અને એક-એક નારક ભવમાં એછામાં એછા પણુ સંખ્યાત વેદના સમુદ્લાત થાય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! અસુરકુમારના નારક અવસ્થામાં ભાવી વેદનાસમુ દૂધાત કેટલા છે?
શ્રીભગવાન ગૌતમ ! કાઇ અસુરકુમારના નાક અવસ્થામાં ભાવી વેદનાસમુદ્ ઘાત થાય છે કોઈના નથી થતા, જેમના થાય છે તેમના ક્દાચિત્ સખ્યાત, કદાચિત્ અસખ્યાત અને કદાચિત અનન્ત ડાય છે. એમાંથી જે અસુરકુમારના ભવથી નિકળીને નારકના ભવમાં કાઈ જન્મ નહી લે. પરંતુ અનન્તર ભવમાં અથવા પરંપરાથી મનુષ્યભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થઇ જશે, તેના નારક પર્યાય ભાવી આગામી વેદના સમુદ્ઘાત નથી થતા, કેમકે તેને નારક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૫૬