________________
યાત નથી ( ગરથ જmળ gો ઘા રો વા તિળિ વા) જઘન્ય એક બે અગર ત્રણ (૩ોરે સતપુi) ઉત્કૃષ્ટશત પૃથકત્વ ખસેથી નવસો સુધી (વફા પુવા ) કેટલા આગામી છે? (fસર સંજ્ઞા ઉપર અઝિા ) કેઈ અપેક્ષાએ સંખ્યાત કંઈ અપેક્ષાએ અસંખ્યાત છે સૂ૦ ૩ !
ટીકાથ-હવે સમુદાયરૂપ નારકાદિમાં સમુદુઘાત આદિનું નિરૂપણ કરવાને માટે કહે છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારકોના વેદના સંમુદ્દઘાત કેટલા અતીત થયેલા છે?
શ્રી ભગવાન – ગૌતમ ! નારકના વેદના સમુદ્રઘાત અનન્ત અતીત થયાં છે, કેમકે ઘણુઓનો વ્યવહાર રાશિથી નિકળે અનન્તકાળ થઈ ગએલ છે.
શ્રી ગૌતમવામી–હે ભગવન્! નારકોના વેદના સમુદ્દઘાત ભાવી કેટલાં છે ?
શ્રી ભગવાન હે ગૌતમ ! નારકોના ભાવી સમુદુધાત પણ અનન્ત છે, કેમ કે ઘણા બધા નારક અનંતકાલ સુધી સંસારમાં સિથત રહેશે.
નારકની સમાન અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયક આદિ એકેન્દ્રિ, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય, વાનગૅતરો, તિષ્ક અને વૈમાનિકને પણ અનન્ત વેદના સમુદ્દઘાત અતીત અને અનન્ત જ ભાવી છે. વેદના સમુદ્રઘાતની જેમ, કષાય સમુદ્દઘાત મારણાંતિક સમુદ્ઘાત, વૈકિય સમુદ્દઘાત અને તેજસ સમુદ્દઘાત પણ સમજી લેવા જોઈએ. એ બધાનું વસે દંડકમાં બહુવચનમાં નિરૂપણ કરવું જોઈએ. એજ અભિપ્રાયથી કહે છે–આ વેદનાથી લઈને જે તેજસ સુધી પાંચ સમુદ્દઘાત વીસે દંડકમાં કહી લેવા જોઈએ.
હવે આહારક સમુદ્દઘાતના વિષયમાંથી કથન કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારકના આહારક સમુદુઘાત કેટલા અતીત થયેલા છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકોના અતીત આહારકસમુદુઘાત અસંખ્યાત છે.
તાત્પર્ય એ છે કે બધા નારક જે કે અસંખ્યાત છે, પરંતુ તેમનામાં પણ કેટલાક અસંખ્યાત નારક એવા હોય છે જે પહેલા આહારક સમુદુઘાત કરી ચુકેલા છે, તેમની અપેક્ષાએ નારકના અતીત આહારક સમુદ્રઘાત અસંખ્યાત કહ્યા છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! નારકાના ભાવી સમુદુઘાત કેટલી છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! ન રકેના ભાવી સમુદ્રઘાત અસંખ્યાત છે, તેનું કારણ પૂર્વવત્ સમજી લેવું જોઈએ.
નારકની સમાન જ વૈમાનિકે સુધી આહારક સમુદ્રઘાત કહેવે જોઈએ અથત અસુકુમાર આદિ ભવનપતિના, પૃથ્વીકાયિક આદિ એકનિદ્રાના, કીન્દ્રિયેના, ત્રીન્દ્રિ.
ન, ચતુરિન્દ્રિયેના પંચેન્દ્રિય તિર્યંચાના, વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકોના પણ અતીત અને અનાગત આહાર સમુદ્દઘાન અસંખ્યાત છે, વિશેષતા એ છે કે વનસ્પતિ કાયિકો અને મનુષ્યમાં કાંઈક અન્તર છે અને તે આ પ્રકારે છે–
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! વનસ્પતિકાયિકોના અતીત આહારક સમુદુઘાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૫૧