________________
સમુદ્રઘાત નારકમાં તેલબ્ધિ, આહારક લબ્ધિ અને કેવલી લબ્ધિનો અભાવ હોવાથી તૈજસ આહારક અને કેવલી સમુદ્દઘાત નથી હોતા.
શ્રી ગૌતમસ્વામી-હેભગવદ્ ! અસુરકુમારનાં કેટલા સમુદ્દઘાત હોય છે ?
શ્રી ભગવાન્ –હે ગૌતમ ! અસુરકુમારોનાં પાંચ સમુદ્દઘાત હોય છે, તે આ પ્રમાણે છે-(૧) વેદના સમુદ્દઘાત (૨) કષાય સમુદુઘાત (૩) મારણાંતિક સમુદ્દઘાત (૪) વૈક્રિય સમુદુઘાત (૫) તૈજસ સમુદ્ધાત.
અસુરકુમાર વગેરે દશેય ભવનપતિઓમાં તેલેશ્યા લબ્ધિ હોય છે, તેથી તેમનામાં પાંચમો સમુદ્દઘાત પણ હોઈ શકે છે. આ રીતે શરૂઆતનાં ચાર અને પાંચ બધા મળીને તેમનાં પાંચ સમુઘાત થયાં.
આ અભિપ્રાયથી કહે છે–અસુરકુમારોની જેમ જ નાગકુમારે, સુવર્ણકુમારે, અગ્નિકુમાર, વિદુકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમારે, વાયુકુમાર અને સ્વનિત કુમારેમાં પણ વેદના સમુઘાત, કષાય સમુદુઘાત, મારણાંતિક સમુદ્દઘાત વયિ સમુદ્દઘાત અને તેજસ સમુદ્રઘાત હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! પૃથ્વીકાચિકેનાં કેટલાં સમુઘાત હોય છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! પૃથ્વીકાચિકેનાં ત્રણ સમુદુઘાત કહ્યાં છે તે આ પ્રમાણે છે–૧) વેદના સમુઘાત (૨) કષાય સમુદુઘાત અને (૩) મારણાંતિક સમુદ્દઘાત..
પૃથ્વીકાયિકેની જેમ જ અષ્ઠાયિકે, તેજસ્કાયિક, વનસ્પતિકાયિક, દ્વિીન્દ્રિ, ત્રીન્દ્રિયે અને ચતુરિદ્ધિના પણ વેદના સમુદ્ઘત, કષાય મુદ્દઘાત અને મારણુતિક સમુદ્રઘાત હોય છે. આ બધામાં કૅક્રિયલબ્ધિ વગેરેને અભાવ હોવાથી વૈક્રિય વગેરે સમુઘાત નથી હતા. પરંતુ વાયુકાયિકમાં ચાર સમુદ્દઘાત હોય છે–વેદના સમુદ્દઘાત, કષાય સમુદ્દઘાત, મારણાંતિકસમુદ્દઘાત અને વૈક્રિય સમુદ્યાત વાયુકાયિકમાં વૈકિય લબ્ધિને સંભવ હોવાથી વૈક્રિય સમુદ્દઘાત પણ હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! પંચેન્દ્રિય તિય યાવત્ વાન યંતર, જ્યોતિષ્કા અને વૈમાનિકનાં કેટલા સમુદ્રઘાત હોય છે?
શ્રી ભગવાન કે ગૌતમ! પાંચ સમુદ્ઘત હોય છે તે આ પ્રમાણે છે-(૧) વેદના સમુદ્રઘાત. (૨) કષાય સમુદ્દઘાત, (૩) મારણાંતિક સમુદ્દઘાત (૪) વૈકિય સમુદ્રઘાત અને (૫) તેજસ સમુદ્દઘાત આ ચારેયમાં ક્રિય લબ્ધિ અને તૈજસલબ્ધિને સંભવ છે તેથી તેમનામાં પાંચ સમુદ્રઘાત હોય છે પરંતુ આહારક લબ્ધિ અને કેવલિત્વનો સંભવ ન હોવાથી અંતિમ બે સમુદ્રઘાત નથી હોતા.
વિશેષ એ છે કે મનુષ્યમાં સાતે ય પ્રકારનાં સમુદ્રઘાત કહ્યાં છે. તે આ પ્રમાણે છે–(૧) વેદના સમુદ્દઘાત, (૨) કષાય સમુદ્દઘાત (૩) મારણાંતિક સમુદ્દઘાત (૪) વૈક્રિય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
उ४४