________________
જાવ સવ વીવા જ્ઞાવ માળિયા) આ જ રીતે સર્વ જીવો યાવત્ સર્વ વિમાનિકો. | ( વિઠ્ઠાળ મેતે ! વેચળr gઇજત્તા) હે ભગવાન! કેટલા પ્રકારની વેદના કહાઈ છે? (ચમા તિવિદ્દા gsmત્તા) હે ગૌતમ! ત્રણ પ્રકારની કહેવાઈ છે (i = સુક્ષ, સુહા, મહુવકુણા) તે આ પ્રમાણે-દુઃખરૂપ, સુખરૂપ અને અદુઃખસુખ રૂપ)
(નેચા અંતે ! ઉ ટુ વેચળ વેતિ ) હે ભગવ ન ! નારકે શું દુઃખ વેદના વેદે છે? () પ્રશ્ન (નોન ! ટુવંપિ વેચનં વેતિ, સુહૃષિ વેઇ વૈરેંતિ, અસુકર્ણ સુહૃષિ વેai વેતિ) હે ગૌતમ! દુઃખ વેદના પણ વેદે છે સુખ વેદના પણ વેદે છે, અદુઃખસુખ વેદના પણ વેચે છે. (ga સાવ માળિયા) આ જ રીતે વૈમાનિકો સુધી, સૂ.૧
ટીકાર્થ –હવે પહેલ કડેલ, ઉમાનુસાર પ્રથમ શીત વેદના વગેરેનું પ્રરૂ પણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી- હે ભગવન ! વેદના અર્થાત્ અનુભૂતિ કેટલા પ્રકારની કહેવાઈ છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! વેદના ત્રણ પ્રકારની કહેવાઈ છે-શીત વેદના, ઉષ્ણ વેદના, અને શીતળુ વેદના શીતળ પુદ્ગલેના સંયોગથી થતી વેદના શીત વેદના કહેવાય છે. ઉષ્ણુ પુદ્ગલેના સંયોગથી થતી વેદના ઉષ્ણ વેદના કહેવાય છે અને તેણ પુદ્ગલેનાં સંગથી થતી વેદના શીષ્ણ વેદના કહેવાય છે.
આ ત્રણ પ્રકારની વેદનાને નારક વગેરે ચોવીસે દંડકોમાં નિરૂપણ કરતાં કહે છે
ગૌતમસ્વામી–હે ભગવાન ! નારક શું શીત વેદનાને અનુભવ કરે છે, શું ઉષ્ણ વેદનાને અનુભવ કરે છે? અથવા શું શીતાણ વેદનાનો અનુભવ કરે છે ?
ભગવાન-હે ગૌતમ ! નારક શીત વેદનાને પણ ઉષ્ણ વેદનાનો પણ અનુભવ કરે છે, પણ શીતેણુ વેદનાને અનુભવ કરતા નથી શરૂઆતથી ત્રણ પૃથ્વીના નારક ઉણ વેદના અનુભવે છે, કેમ કે તેમના આધારભૂત નારકાવાસ પૂર્ણ રૂપથી રૂધિરનાં અંગારા સમા અત્યન્ત લાલ, અત્યંત સંતાપમય તેમજ ખૂબ જ ઉષ્ણુ પુદ્ગલનાં ભરેલાં હોય છે,
ચેથી પંક્તભા પૃથ્વીમાં કેઈ નારક ઉષ્ણ વેદના અનુભવે છે, કઈ શીત વેદના અનુભવે છે, કેમ કે ત્યાંનાં નારકાવાસ કે ઉષ્ણ કઈ શીત હોય છે.
તેમાંથી ઉષ્ણ વેદનાનું વેતન કરવાવાળા નારક વધારે છે, કેમ કે બહુ જ વધારે નારવામાં, ઉvણ વેદના હોય છે. શીત વેદનાનું વેદન કરવાવાળા નારક ચેડાં છે કેમ કે ચેડાં નારકાવાસે માં જ શીત વેદના હોય છે.
ધૂમપ્રભા માં પણ કઈ શીત વેદના અને કેડ ઉષ્ણ વેદના વેદે છે. પરંતુ ત્યાં શીત વેદનાવાળા નારક અત્યધિક છે, કેમ કે અત્યધિક નારકામાં શીત વેદના હોય છે, ઉણ વેદનાવાળા નારક સ્વ૯૫ છે કેમ કે સ્વય નારવાસમાં ઉષ્ણ વેદના હોય છે. તમા અને અસ્તના નામે છઠ્ઠી અને સાતમી પૃથ્વીઓમાં નારક શીત વેદના જ અનુભવે છે, કેમ કે ત્યાંનાં નારક સૌ ઉoણ સ્વભાવવાળા છે અને નારકાવાસ અત્યધિક ઠંડીવાળા છે.
અહીં કઈ-કઈ આચાર્ય એક–એક પૃથ્વીમાં વેદનાઓ કહે છે, તે કથન પ્રમાણે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૨૮