________________
બ્રાલેક અને લાન્તક કલ્પમાં હોય છે, તેથી જ તે
શબ્દ-પરિચારકેાની અપેક્ષાએ અસખ્યાત શ્રેણીનાં અસખ્યાત ભાગવતી આકાશ પ્રદેશની રાશિનાં બરાબર હોય છે, રૂપ-પરિચારક દેવાની અપેક્ષા સ્પપરિચારક દેવા અસખ્યાત ગણાં છે.
આ દેવે સનત્કુમાર અને માહેન્દ્ર પાનાં નિવાસી હાય છે તેથી બ્રહ્મલેાક અને લાન્તક કલ્પના દેવેની અપેક્ષાએ અસંખ્યાત ગુણ શ્રેણીનાં અસખ્યાતમાં ભાગમાં સ્થિત આકાશ પ્રદેશનાં ખરાખર હૈાય છે પરિચારક દેવેની અપેક્ષાએ કાયપચિારક દેવે પણ અસ`ખ્યાત ગુણિત છે કેમ કે બધા અસુરકુમાર, વાનવ્ય ંતર તેમ જ જયેતિક અને સૌધમ અને ઇશાન ૫નાં દેવા કાય-પરિચારક હોય છે અને તે બધાં મળીને પ્રતરનાં અસંખ્યાતમાં ભાગમાં રડીને અકાશ પ્રદેશેાની રાશીનાં ખરાખર હાય છે. ાસૂ॰ જા
પરિયારણા પદ સમાપ્ત
દ્વારસંગ્રહ ગાથા કા કથન
પાંત્રીસમુ વેદના પદ દ્વારસ ગ્રહ ગાથાઓ
શબ્દા :-(સીતા ચ પૃથ્વ સીા સાતા તદ્દ વેચના મતૢ તુલા (સીતા) શીત (7) અને ઉષ્ણુ તથા શીતા (X) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી વેદના (સરી) શારીરીક વેદના (સાત) શ તારૂપ વેદના (દુ:સ્રા) દુઃખરૂપ વેદના (બક્ઝુવામો નમિયા) અભ્યુપગમીની તથા ઓપકૅમિની વેદના (નિયાચ નિવા ચનાચવા) નિદા-જેમાં ચિત્ત લાગ્યું હાય, અને અનિદા–વિવેકથી રહિત-વેદના જાણવી જોઇએ. ૫૧૫
(સાયમસાયં સબ્વે) શાતા-અશાતા વેઢના-બધાં જીવ ભાગવે છે (સુદ ચતુર્ભા અવુલમસુદ્દ` ૨) સુખ, દુઃખ અને અદુઃખ સુખ વેદનાને પણ (માનસર વિર્જિનિયા) વિકલેન્દ્રિય માનસવેદનાથી રહિત હાય છે. (સેન્ના દુમેિવ) શેષ બંને પ્રકારનો વેદના ભાગવે છે. રા
ટીકા :-૩૪ મા પદ્દમાં વેદના એક પરિણામ-પરિચારણાની પ્રરૂપણા કરાઈ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૩૨૪