________________
પ્રવિચારપદ કી સંગ્રહ ગાથા કા નિરૂપણ
સંગ્રહ ગાથા :શબ્દાર્થ:-(૧iાયા ર) અનન્તરાગત આહારક. (બારે મોયણાય) આહારગતા છે, આદિ (વાપી ) પુદ્ગલેના (નવ) નહીં (જ્ઞાતિ) જાણે (વાળ) અધ્યવસાને (૨) અને (માફિયા) કહ્યા છે !
r (HdણાPિ ) સમક્તિનો અધિગમ (તો) તત્પશ્ચાત (વિવાદ) પરિચાર () અને (વદ્ધવા) જાણવી જોઈએ (IT) કાયમાં (જાણે) સ્પશમાં (વે) રૂપમાં (૧) અને શબ્દમાં (મળ) અને મનમાં (૧૬) અ૯પ બહુવ પરા
ટીકા -તેત્રીસમાં પદમાં જ્ઞાનના વિશેષ પરિણામ અવધિનું નિરૂપણ કરાયું.
હવે ચોત્રીસમા પદમાં વેદ પરિણામ રૂપ પ્રવીચારની પ્રરૂપણ કરવાને માટે પ્રથમ સમસ્ત વક્તવ્યતાને સંગ્રહ કરનારી બે ગાથાઓ કહે છે–
(1) પહેલા એ કહેવાશે કે નારક આદિ અનારાગત–આહારક છે.
(૨) તત્પશ્ચાત્ આહાર ભક્તા આદિનું કથન કરાશે. અહી આદિ શબ્દથી આહારાનાભક્તાનું પણ પ્રરૂપણ સમજી લેવું જોઈએ. જેમ કે હે ભગવાન! નારકના આહાર આગ જનિત હોય છે અગર અનાગ જનિત હેય છે વિગેરે.
(૩) તદનાર નરયિક આહારરૂપમાં ગૃહીત પુદ્ગલોને નથી જાણતા ઇત્યાદિની ગ્રેવીસ દંડકના કમથી પ્રરૂપણ કરાશે.
(૪) પછી નારકે વિગેરેના અધ્યવસાયનું ક્રમથી કથન કરાશે.
(૫) તેના પછી નારક અ દિના સમ્યકત્વની પ્રાપ્તિનું વીસ દંડકના કમથી કથન થશે.
(૬) ત્યાર બાદ પરિચારણા અર્થાત્ શબ્દ આદિ વિષયેના ઉપભેગની વક્તવ્યતા થશે. (૭) કાય, સ્પર્શ, રૂપ, શબ્દ અને મન સંબધી પવિચારણાનું નિરૂપણ થશે
(૮) અન્તમાં કાય આદિથી પરિચરણ કરનારાઓનાં અ૬૫ બહુવનું કથન કરાશે. સૂ૦ ગા. ૧-રા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૦૪